કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week 15
Moraiyo

#EB
Week 15
Moraiyo

વધુ વાંચો

મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week 15
Moraiyo

#EB
Week 15
Moraiyo

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
૨ વ્યકિત માટે
  • ૧ કપમોરૈયો (સાંબો)
  • ૧/૪ કપસાબુદાણા
  • ૧ ચમચીમરચાં આદુ ની પેસ્ટ
  • ૧/૨મરી પાઉડર
  • ૨ ચમચીકોથમીર ઝીણી સમારેલી
  • ૧/૨ કપદહીં
  • ૧/૨ ચમચીખાવાનો સોડા
  • પાણી જરુર મુજબ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીઆખુ જીરુ
  • જરુર મુજબ મીઠા લીમડાના પાન
  • તેલ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા અને સાબુદાણા ને ધોઈ ને અલગ અલગ પલાળો ૩ કલાક પહેલા પલાડી ને લેવા

  2. 2

    પલડી જાય એટલે મોરૈયો, સાબુદાણા,દહીં ને મીઠું નાખી ને મિક્સર જાર માં ક્રશ કરી લો જરુર મુજબ થોડું પાણી નાખવુ બેટર ઘાટુ રાખવું

  3. 3

    બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ,મરી પાઉડર, કોથમીર ને ખાવા નો સોડા નાખી ને હલાવી લો

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચી તેલ નાખી તેને ગરમ થવા દો ત્યાર બાદ તેમાં આખું જીરું ને લીમડો નાખી ને વઘાર કરી તેમાં બનાવેલ બેટર ને ચમચા ની મદદથી જરુર મુજબ રેડી દો તેને ઢાંકી ને ૧૦ મીનીટ ધીમા તાપે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દો બીજી બાજુ પલટાવી ને શેકી લો

  5. 5

    આરીતે બીજો હાંડવો પણ આ રીતે બનાવી લો તો તૈયાર છે મોરૈયા નો ફરાળી હાંડવો

    મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મોરૈયા નો ફરાળી હાંડવો (Moraiya Farali Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર August 20, 2021 17:42

ટિપ્પણીઓ (9)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
September 08, 2021 11:26
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો હાંડવો

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
  2. મોરૈયા ના ગુલાબજાંબુ (Moraiya Gulabjamun Recipe In Gujarati)
  3. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  4. સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
  5. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  1. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  2. ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  3. સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
  4. વેડમી (Vedmi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409812
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close