સાબુ દાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Rinku Bhut @cook_25770838
#EB
Week 15
Sabudana vada
સાબુ દાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB
Week 15
Sabudana vada
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ ને તેને પાણી માં ૩ કલાક પલાડી રાખો પલાડેલ સાબુદાણા ને કોટન ના કપડા પર પાથરી ને કોરા કરી લો ને બટાકા ને બાફી લો (બટાકા ને ખમણી ની મદદથી ખમણી ને લેવા)
- 2
એક મોટા બાઉલમાં પલાડેલ સાબુદાણા, શીંગદાણા નો ભુક્કો, કોથમીર, આદુ મરચાની પેસ્ટ, મરી પાઉડર,જરુર મુજબ મીઠું ને બાફેલા બટાકા નાખી ને બધુ બરાબર મિક્સ કરો ને તેના હાથ ની મદદથી વડા વાળી લો
- 3
એક કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે વડા ને તેલ માં તળી લો લાઇટ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળી લો ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી લો તેને શીંગદાણા ને કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409966






ટિપ્પણીઓ (6)