સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને પાણીથી ધોઈ ચાર કલાક પલાળી રાખો. ત્યારબાદ કુકર માં બટાકા બાફી લો. સાબુદાણા પલડી ગયા છે. હવે તેને ચારણીમાં લો. સાબુદાણાને એકદમ કોરા કરી લેવા. પછી મોટા વાસણમાં બટાકાને છોલી છીણી લેવા...
- 2
હવે બટાકા ની અંદર પલાળેલા સાબુદાણા,આદુ મરચાની પેસ્ટ, વાટેલા સિંગદાણાનો ભૂકો, સિંધવ નાખી બધુ બરાબર મિક્સ કરો.
- 3
પછી હાથમાં થોડું તેલ લગાવીને ગોળાકારમાં સાબુદાણા વડા બનાવી લેવા. કઢાઈમાં તેલ ગરમ મૂકો તેલ બરાબર ગરમ થાય એટલે બનાવેલા સાબુદાણા વડા ને તેલમાં ધીમા તાપે ફ્રાય કરી લો. બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે સાબુદાણા વડા ને એક પ્લેટમાં લઈ લો. તૈયાર છે ગરમા ગરમ સાબુદાણા વડા... દહીં સાથે સર્વ કરો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15410814



ટિપ્પણીઓ