કનિકા રાઈસ (Kanika Rice Rcipe In Gujarati)

કનિકા રાઈસ એ મૂળ ઓડિશાની રેસિપી છે. ભગવાન જગન્નાથને પ્રિય છે અને તેનો ભોગ ધરાવવામાં આવે છે .
અલગ રીતે બનાવવામાં આવતા આ રાઈસ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે. પૂર્ણિમા તથા ગુરુવારના દિવસે કનિકા રાઈસનો ભોગ બનાવી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈને એક કલાક પલાળી રાખો.
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં ઈલાયચીના દાણાં અને તજના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં થોડી સાકર નાખીને કેરેમલાઈઝ કરવી.
- 3
- 4
હવે તમાલપત્ર અને નિતારેલા ચોખા નાખીને ધીમા તાપે સાંતળવા. ૩/૪ મીનીટ પછી તેમાં થોડું પાણી નાખીને ચડવા દેવા. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું.
- 5
ચોખા સીજી જાય પછી તેમાં ગાંગડા સાકર નાખીને ચડવા દેવું. સાકરની ચાસણી શોષાઈ જાય પછી એટલે ગેસ બંધ કરી તેમાં કાજુના ટુકડા અને કીશમીશ નાખવી અને ઉપરથી થોડું ઘી ઉમેરીને હળવા હાથે હલાવવું.
- 6
- 7
થોડા ઠંડા થાય પછી ભગવાન જગન્નાથને ભોગ ધરાવવો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)