કેળાવડા (Kela Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં પાણી મૂકી ને તેમાં ડીશ રાખી લો,ને તેની પર પહોળાં ડબ્બામાં એકલાં કેળા મુકી ને ૩ સીટી બોલાવી લો.
- 2
કેળાં ને ઠંડા કરી ને છીણી કે મેશર થી છુંદો કરી લો,પછી તેમાં ૧ ચમચી મીઠું, ૧ ચમચી ધાણાજીરુ પાઉડર,૧ ચમચી ખાંડ, ૧•૧\૨ ચમચી લીંબુનો રસ અને ૧ ચમચી લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરી દો.
- 3
હવે,વઘાર પેન માં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં ૧\૨ ચમચી અડદ દાળ ઉમેરી ને સાંતળો પછી એમાં ૧\૨ ચમચી રાઈ ને ૧\૨ ચમચી જીરું તતડાવી ને કાપેલાં મરચાં ના જીણા કટકા,લીમડાનાં પાન ને ચપટી હળદર અને ચપટી હીંગ ઉમેરી હલાવો ને કેળા વડા ના તૈયાર સ્ટફિંગ માં ઉમેરી ને ળવા હાથે બધું જ સરસ ભેળવી લો ને તેમાં થી નાના લૂવા કરી ને ગોળા બનાવી લો,
- 4
ત્યાર પછી એક બાઉલમાં ૧ કપ ચણા નો લોટ ને ચાળી ને લો,પછી તેમાં ૧\૨ ચમચી મીઠું ને ચપટી હીંગ ઉમેરી ને સરસ ભેળવી લો અને થોડું થોડું પાણી ઉમેરી ને બટાકા વડા માટે નું ખીરું બનાવી લો.પછી તેમાં ૧\૪ ઈનો ને ઉપર થોડું એટલે કે ૧ ચમચી પાણી ઉમેરી ને હલાવી લો...
- 5
હવે,કઢાઈ માં તળવા માટે તેલ ગરમ કરી ને કેળા ના બનાવી ને રાખેલ બોલ ને ચણા ના લોટ ના ખીરા માં બોળી ને ગરમ તેલ માં સ,સ તળી લો.બધાં કેળા વડા આ રીલે તૈયાર કરો...ને આ વડા ને લીલો ચટણી કે આંબલી ની ચટણી સાથે પીરસો ને.
- 6
મેં કેળા વડાં ને ઘરે બનાવેલા ટામેટાં સૉસ સાથે પીરસ્યા છે. તો મોજ થી આરોગો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન મેંદુવડા અને સાંભાર (Jain Meduvada Sambhar Recipe In Gujarati)
#EB#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏 Krishna Dholakia -
-
મમરા પુલાવ (Mamra Pulao Recipe In Gujarati)
#PR ' જય જિનેન્દ્ર' (દક્ષિણ ભારતીય સ્ટાઈલ) Krishna Dholakia -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
-
કેળા વડા (Kela Vada Recipe In Gujarati)
#PR પોસ્ટ ૧ પર્યુષણ ના આઠ દિવસો દરમિયાન જૈન સંપ્રદાયમાં લીલોતરી નો ત્યાગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી લીલી વનસ્પતિ નો ત્યાગ કરવાથી શરીર ના કોષો ની એસિડ - બેઝ ની પ્રક્રિયાનું સંતુલન થાય છે, જે રોગો ને અટકાવે છે. આજે મેં પર્યુષણ માં બનતી લીલોતરી વગર ની વાનગી બનાવી છે. લીલોતરી વગર પણ, વાનગી માં પ્રમાણસર મસાલા ઉમેર્યા હોય તો, વાનગી સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
કેળાં ભૂંગળા (Kela Bhungra Recipe In Gujarati)
#EB#WEEK15#Theme15#ff2 🙏જય જિનેન્દ્ર 🙏મેં શ્રાવણ મહિનામાં સોમવારે કેળાં - ભૂંગળા બનાવેલા કારણ મારા સાસુમા ની જૈન મિત્ર આવવાના હતાં અમારે ઉપવાસ શું કરું?કાચાં કેળા હતાં, તો ..ઝટપટ ને ચટપટી એવી આ ફરાળી વાનગી બનાવી ને બધા ને મજા પડી. Krishna Dholakia -
લીલી મગ ની દાળ ના પુડલા (Green Moong Dal Pudla Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏આ પુડલા ને તિથિ, એકાસણા માં બનાવી ખાઈ શકાય.ને આ પુડલા ને એકાસણા માટે ગન પાઉડર ચટણી માં તેલ ઉમેરી ને પીરસી શકાય કે કાચા કેળા ના શાક ને મગ ના સૂપ સાથે પીરસી શકાય છે .□આયંબિલ માં પણ તમે બનાવી ને લઈ શકો છો,આયંબિલ માટે આ પુડલા ને મગ કે મગ ની દાળ ના સૂપ સાથે પીરસો. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
-
-
-
-
-
પર્યુષણ સ્પેશિયલ વકીલી નું શાક
#SJR#jain recipe#Paryusan recipe#Tithi recipe#Maharashtian recipe 🙏 જય જિનેન્દ્ર 🙏 (Paryusan) vakili ki bhaji ચણા ના લોટ નો ઉપયોગ કરી વકીલી નું શાક બનાવ્યું...જે દાળ - ભાત સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. એકલું પણ સરસ લાગે... Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (9)