મલાઇ સેન્ડવિચ (Malai Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને મીક્ષર જાર માં લઈ 1સ્પુન દળેલી ખાંડ તથા તપકીર ઉમેરી સ્મુધ મીશ્રણ રેડી કરી તેને ચોરસ શેઇપ માં વાળો
- 2
એક પેન માં 2 વાટકી ખાંડ અને 6 કપ પાણી ઉમેરી ખાંડ ઓગળે એટલે તેયાર કરેલા પનીરના ગોળા એક પછી એક ઉમેરો
- 3
ગેસ ની ફ્લેમ્ ફાસ્ટ જ રાખવાની છે બધા ગોળા ચાસણી માં ઉમેરાઇ જાય એટલે 2 મીનીટ ઢાકણ ઢાંકી પકાવો.2 મીનીટ પછી થોડુ પાણી ઉમેરી ફરી ઢાંકો આમ ટોટલ 14 મીનીટ ફાસ્ટ તાપે જ પકાવવાનુ છે અને દર બે મીનીટે થોડુ થોડુ પાણી ઉમેરતા જાવાનુ છે. 6 વાર પાણી નાખવા નું થશે અને પાણી 1 કપ જેટલુ ટોટલ પડી જશે.
- 4
14 મીનીટ બાદ આપણા રસગુલા સરસ ફૂલી ગયા હશે.ગેસ બંધ કરી 2 કલાક ઠંડા થવા દેશું
- 5
મીક્ષર જાર માં મોંળો માંવો,રોઝ્ સીરપ્,એક્ ચમચી દૂધ ઉમેરી સ્મુધ મીશ્રણ રેડી કરો
- 6
બે કલાક પછી રસગુલાને ચાસણી માંથી કાઢી વરચે થી બે ભાગ કરી એક ભાગ પર માવાનુ મીશ્રણ ઉમરી બીજો ભાગ ઉપર રા ખી દબાવી દો જેથી સારી રીતે ચોટી જાય.પીસ્તા થી ગાર્નીશ કરી.ફ્રીઝ્ માં સ્ટોર કરી ઠંડી મલાઇ સેન્ડવિચ સર્વ કરો.
- 7
Top Search in
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (16)