શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેંદો
  2. 1/2 કપખાંડની ચાસણી
  3. તેલ તળવા માટે
  4. પાવળા તેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટને ચાળી તેમાં તેલ કે ઘી નું મોણ દહીં ધીમે ધીમે ખાંડની ચાસણી નાખી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    લોટને થોડીવાર રેસ્ટ આપો.

  3. 3

    હવે તેનાં મોટા લુવા પાડી તેની જાડી ભાખરી વણી લો અને તેમાં કાપા પાડી લો.

  4. 4

    તળવા માટે તેલ ગરમ મૂકી તે ગરમ થાય એટલે તેમાં મધ્યમ તાપે બધાં જ શક્કરપારા તળી લો.

  5. 5

    તૈયાર છે. શક્કરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes