શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા ને પેનમાં શેકી લેવું.હવે શીંગદાણા શેકાય જાય એટલે બાઉલમાં કાઢી ઠંડા થવા દેવું. ઠંડા થઈ જાય એટલે તેના છોડા કાઢી લેવું.
- 2
ત્યારબાદ તેને મિકસર જારમા પીસી લેવું.બાઉલમાં કાઢી લેવું. હવે પેન માં ઘી મુકી ઘી ગરમ થઈ જાય એટલે તેમાં શિગોડા નો લોટ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું. હવે શેકેલા શિગોડા ના લોટ ને પીસેલા શીંગદાણા માં મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં સૂંઠ પાઉડર, દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી એક થાળી માં પાથરી દેવું. હવે ઉપર બદામ પિસ્તા ની કતરણ ઉમેરી થોડી વાર ઠરવા દેવું.
- 4
ત્યારબાદ આ શીંગદાણા નો લાડુ ઠરી જાય એટલે તેમાં ચપ્પુ થી કાપા પાડી ચોરસ પીસ કરી ડીશમાં કાઢી લેવું. સવ કરવું. આ લાડુ ઉપવાસ માટે બનાવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગદાણા લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
આ લાડુ મોજ પડી જાય એવા છે. આ ગરમી મા ખાવા ની મઝા આવશે Bela Doshi -
શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
#SFRછોકરા ઓ ને ઉપવાસ ના દિવસો માં મીઠું મોઢું રાખતા લાડુ.any time ladoo time Sushma vyas -
-
-
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingada Flour Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
-
સતુ લાડુ (Sattu ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ2સતુ, એ શેકેલા ચણા માંથી બનતો લોટ છે જેનો વપરાશ બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ માં વધુ થાય છે. પ્રોટીન થી ભરપૂર સતુ નું શરબત બહુ પ્રખ્યાત છે સાથે સાથે ગરમી માં ઠંડક પણ આપે છે. "ગરીબો ના પ્રોટીન" તરીકે ઓળખાતા આ લોટ માંથી શરબત સિવાય પરાઠા, કચોરી, લાડુ જેવી ઘણી વાનગી બને છે.સતુ ના લાડુ ,તિજ માતા ના તહેવાર અને પૂજા માં ખાસ બને છે જે બહુ જલ્દી તથા ઓછા ઘટક થી બની જાય છે. Deepa Rupani -
-
-
લેફટ ઓવર ભાખરી ના લાડુ (Left Over Bhakhri Ladoo Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SATURDAY Jayshree Doshi -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
શીંગદાણા ના ડ્રાયફ્રૂટ લાડુ (Shingdana Dryfruit Ladoo Recipe In Gujarati)
#MAશીંગદાણા નું નામ આવે એટલે બધા ને ભાવેજ.આજે હું તમારા માટે નાના મોટા બધા ને ભાવતા એવા શેકેલા શીંગદાણા , ડ્રાય ફ્રૂટ લાડુ લાવી છું. જે હું મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. જે ખાવામાં પોચા અને સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
-
મગસ ના લાડુ ( magas na ladoo recipes in Gujarati)
#કૂકબુક #મીઠાઈદિવાળી સ્પેશ્યલ મીઠાઈ મગશ Shweta Dalal -
ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ (Khajoor Paladela Shingdana Ladoo Recipe In Gujarati)
#EB#RC3#Redcolourrecipeપૌષ્ટિક અને આરોગ્યવર્ધક લાડુ: ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ Krishna Dholakia -
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસઆ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે. Ami Adhar Desai -
-
શીંગદાણા ના લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી પાસે અને મારી સાસુ બંને પાસેથી શીખી. શીંગદાણા ના લાડુ ની રેસીપી હું મારી મમ્મી અને મારા સાસુ ને dedicate કરું છું. આ લાડુ મને પણ બહુજ ભાવે છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#MA Nayana Pandya -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13941117
ટિપ્પણીઓ (5)