કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.
મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.

#childhood
#ff3
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
24 નંગ
  • 1.5 કપમેંદો
  • 1/2 કપરવો
  • 1/4 કપઘી
  • 1/2 ટીસ્પૂનબેકિંગ પાવડર
  • 1/4 ટીસ્પૂનહળદર
  • 1/2 ટીસ્પૂનઅધકચરુ વાટેલું જીરું
  • 1/2 ટીસ્પૂનઅધકચરા વાટેલા કાળા મરી
  • 1 ટીસ્પૂનમીઠું
  • 1/3 કપઠંડું પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ રવો અને ઘી ને આંગળી વડે બરાબર મિક્સ કરવું. હવે તેમાં હળદર, જીરું, મરી અને મીઠું ઉમેરવા. બરાબર હલાવી લઈને તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરવા. બધું બરાબર મિક્સ કરીને ઠંડું પાણી ઉમેરતા જવું અને કઠણ લોટ બાંધી લેવો. લોટને બે થી ત્રણ મિનિટ માટે મસળવો. ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવો.

    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટમાંથી એકસરખા 24 ભાગ કરી લેવા. હવે એક ભાગ લઈને તેમાંથી જાડી પુરી વણી ચપ્પુ ની મદદ થી એમાં કાપા કરી લેવા. આ રીતે પાંચ છ પુરી એક સાથે તૈયાર કરી લેવી.

    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ને મીડીયમ તાપે ગરમ કરવું. હવે તેમાં તૈયાર કરેલી પુરી ઉમેરીને મીડીયમ તાપ પર એક મિનિટ માટે તળવી. ત્યારબાદ ગેસ ધીમો કરીને પુરી હલકા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવી. આ પુરી તળાતી હોય ત્યારે બીજી પુરી વણી લેવી કેમ કે પુરી તળાતા ઘણી વાર લાગે છે. પુરી ને ધીમા થી મીડીયમ તાપે તળવી નહિતર ક્રિસ્પી બનશે નહીં.

    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધી પુરી તળી લેવી. ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવી.

    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરસી પુરી ને ચા કે કોફી સાથે સર્વ કરવી.

    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરસી પુરી (Farsi puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર August 26, 2021 12:41
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
August 27, 2021 22:19
My favourite 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for બેકિંગ પાઉડર

Keywords

ફરસી પૂરી પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)
  2. મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
  3. કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
  4. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  1. ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
  2. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
  3. આલૂ સેવ (Aloo Sev Recipe In Gujarati)
  4. કેળા વેફર્સ (Kela Wafers Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15430568
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close