કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

#EB
#Week16
Topara Paak
#CR
Coconut recipe chelleng
#Coopadgujrati
#CookpadIndia
ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15- 20 મિનિટ
  • 200 ગ્રામટોપરા નું ઝીણું ખમણ
  • 100 ગ્રામકાજુનો ભૂક્કો
  • 100 ગ્રામ ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • 1 ટી સ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15- 20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ખાંડ લઈ લો. પછી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી દો. અને તેને ધીમા તાપે હલાવતા રહો. એક તાર થી પણ ઓછી ચાસણી કરી લો.

  2. 2

    હવે તેમાં કાજુ નો ભૂક્કો ઉમેરો તેને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ટોપરા નું ખમણ નાખી બધું બરાબર મિક્સ કરી લો. પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે એક થાળી માં ઘી થી ગ્રીસ કરી લો. પછી તેમાં ટોપરા પાક પાથરી દો. 5 મિનિટ પછી તેમાં કાપા કરી લો. તૈયાર છે આપણો ટોપરા પાક. હવે તેને સર્વ કરો.

    ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janki K Mer
Janki K Mer @chef_janki
પર September 02, 2021 14:58

ટિપ્પણીઓ (15)

Hetal Machchhar
Hetal Machchhar @Hetal_Machchhar
September 20, 2021 17:54
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર પાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati)
  2. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  3. કોકોનટ મેક્રુન્સ (Coconut Macaroons recipe in gujarati)
  4. ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
  5. કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  1. કોકોનટ એન્ડ વ્હાઇટ ચોકલેટ ટ્રફલ (Coconut White Chocolate Truffle Recipe In Gujarati)
  2. નાળિયેર પાણી (Nariyal Pani Recipe In Gujarati)
  3. નારિયેળ લાડુ (Coconut Laddu Recipe In Gujarati)
  4. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15456399
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close