નારિયેળ લાડુ (Coconut Laddu Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
નારિયેળ લાડુ (Coconut Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા નારિયળને કાચલીમાંથી કાઢી, તેની પાછળનો કડક ભાગ છોલી ઝીણું સમારી લો. હવે, મિકસરજારમાં કોપરાના ટુકડા અને દૂધ ઉમેરી પીસી લો.
- 2
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં તૈયાર કરેલ કોપરાની પેસ્ટ ઉમેરી સાંતળો. દૂધ બળી જાય ત્યાંસુધી હલાવતાં રહો. હવે તેમાં ખાંડ અને માવો ઉમેરીને સારીરીતે મિકસ કરી લો.
- 3
માવો ઓગળી જાય એટલે તેમાં ઈલાયચી પાવડર અને ફૂડ કલર ઉમેરી મિકસ કરી લો. મિશ્રણ પેન છોડે એવું થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 4
હવે, મિશ્રણ થોડું ઠંડું થાય ત્યારબાદ તેમાંથી નાની સાઈઝના લાડુ વાળી કોપરાની છીણમાં રગદોળી ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.
તો તૈયાર છે નારીયેળના લાડુ.
Similar Recipes
-
કોપરાના લાડુ
#CRહેપી વર્લ્ડ કોકોનટ ડે,આજે વર્લ્ડ કોકોનટ ડે પર મેં કોપરાના લાડુ ની રેસિપી બનાવી છે, Dharmista Anand -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
-
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
-
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry IceCream Recipe In Gujarati)
#strawberryicecream#icecream#strawberry#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#fast#sweet#coconut Ankita Tank Parmar -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
હેલ્ધી લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #laddu #wintervasana #vasana #winter Bela Doshi -
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
કલરફૂલ કોકોનટ (Colorful Coconut
કોકોનટ મા થી બનતી રંગીન મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweet #colorcoconut #CR #prashad Bela Doshi -
-
-
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
-
-
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15456524
ટિપ્પણીઓ (12)