કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#GCR
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏
ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા....

#GCR
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏
ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૫ થી ૬ લોકો
  • ૫૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • ૧ વાટકો દળેલી ખાંડ
  • ૧ વાટકો ચોખ્ખું ઘી
  • ૨-૩ ચમચી ગોળ
  • ૨-૩ મોટી ચમચી તેલનું મોણ
  • જાયફળ જરૂર મુજબ
  • ડ્રાયફ્રુટ જરૂર મુજબ
  • ટુટીફ્રુટી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ ઉમેરી મીકસ કરી લો.

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં નવશેકું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી મુઠીયા વાળી લો.બાદ બધા જ મુઠીયા ને મીડીયમ તાપે ગરમ તેલમાં તળી લો.

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તળેલા મુઠીયા થોડા ઠંડા થાય પછી મીક્સર માં ભુક્કો કરી લો.હવે કઢાઈમાં ગોળ-ઘી ગરમ કરો.

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર ગોળ નો પાયો લાડવા ના મીશ્રણમાં ઉમેરી, દળેલી ખાંડ અને જાયફળ ઉમેરો.અને મીકસ કરી લાડવા વાળી લો.મીકસ ડ્રાયફ્રુટ કતરણ અને ટુટીફ્રુટી થી ગાર્નિશ કરી ગણપતિ બાપા ને ધરાવો.

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ગણપતિ બાપા ને ખૂબજ પ્રીય ચૂરમા ના લાડુ.

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગણપતિ બાપા ને ધરાવી આપણે પણ પ્રસાદ લેવાનો.😍😍😋😋😀😀

    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર September 11, 2021 10:25
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 13, 2021 15:33
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
  2. વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  3. મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)
  4. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  5. વેડમી (Vedmi Recipe In Gujarati)
  1. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  2. સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
  3. મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
  4. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15486202
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close