મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
  1. ૧ નાની વાટકીમેથી
  2. ૩-૪ નંગઅડદ ના પાપડ (મિડીયમ સાઇઝ ના)
  3. ચપટીરાઈ
  4. ચપટીજીરું
  5. ૨ નંગસૂકા મરચા
  6. 1/2 ચમચી હિંગ
  7. 1/2 ચમચી હળદર
  8. ૧ ચમચીમરચા પાઉડર
  9. ૧ ચમચો તેલ
  10. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં મેથી નાખી પાણી થોડું વધારે નાખી ૫ થી ૬ કલાક પલાળી રાખવી...ત્યાર બાદ તે પાણી કાઢી કુકર મા ૨ સિટી વગાડી બાફી લેવી...

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી ઉપર મુજબ ના બધા જ મસાલા નાખી મેથી ને વઘારી દેવી...ત્યાર બાદ પાણી નાખવું અને હલાવવું...ત્યાર બાદ કાચા અડદ ના પાપડ ના જ નાના ટુકડા કરી શાક માં નાખી દેવા અને ૫ મિનિટ ઢાંકી દેવું..

  3. 3

    આ રીતે શાક તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ મજા માણી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes