કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef

પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  • 2 કપસમારેલી પાલક
  • 1 કપચોખા નો લોટ
  • 1/2 કપઘઉં નો જાડો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચીખાંડ
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીઅજમો
  • 3 ચમચીતેલ
  • 3 ચમચીદહીં
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીબેકીંગ સોડા
  • 1/2 કપપાણી
  • વઘાર માટે
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીરાઈ
  • 6-7લીમડાનાં પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ બાંધવા માટે એક વાસણ માં પાલક,ચોખા નો લોટ,ઘઉં નો લોટ, મીઠું, ખાંડ, હળદર, લાલ મરચું, આદુ મરચાં લસણ ની પેસ્ટ,તેલ, તલ,અજમો,દહીં, લીંબુ નો રસ, બેકીંગ સોડા નાખી બરાબર મિક્સ કરી થોડું થોડું પાણી લઈ લોટ બાંધવો.

  2. 2

    હથેળીમાં તેલ લગાવી ને થોડો થોડો લોટ લઈ રોલ જેવું બનાવી લો. પછી તેને કાણા વાળી પ્લેટ પર તેલ લગાવીને તેના પર મુકી દો.તેને ઢાંકી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો.

    પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટીમ થઈ જાય પછી કટ કરી લો.

  4. 4

    એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને તલ,મીઠા લીમડાનાં પાન નાખો. કટ કરેલા મુઠીયા નાખી બરાબર મિક્સ કરી લો..

  5. 5

    તો તૈયાર છે ગરમાગરમ અને પોચા રૂ જેવા પાલક ના મુઠીયા.

    પાલક ના મુઠીયા (Palak Mathia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

khushbu patel
khushbu patel @khushbu_homechef
પર September 13, 2021 10:10
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 27, 2021 08:15
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
  2. અંજીર આલમંડ વેઢમી (Anjeer Almond Vedhmi Recipe In Gujarati)
  3. ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
  4. મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
  5. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  1. ચોળી બટાકાનુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
  2. ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
  3. શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15498221
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close