શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)

Helly shah @cook_26193829
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ નું પાણી બનાવાની રીત: સૌ પ્રથમ મીક્સીંગ બાઉલમાં ખાંડ અને પાણી ઉમેરી ને ૩-૪ કલાક ખાંડ બરાબર ઓગળે ત્યા સુધી પલાળવા દો.
- 2
હવે, લોટ બાંધવા એક બાઉલ મા મેંદો, ઘી, મીઠું, ઈલાયચી પાઉડર નાખી ને ખાંડ ના પાણી નો ઉપયોગ કરી ને મિડીયમ સોફ્ટ લોટ બાંધવો. અને તેને ૧૫-૨૦ મિનિટ સેટ થવા દો.
- 3
ત્યાર પછી, લોટ ને મસળીને મોટા લૂઆ કરો. ને મિડીયમ થિક ભાખરી જેવું વણો. હવે એને સ્કવેર, ડાયમંડ શેપ માં કટ કરો. એક તાવડીમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થયા પછી ગેસ ની ફલેમ મિડીયમ-લો કરીને શકકરપારા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. ને એક પ્લેટ માં ઠંડા થવા દો. ત્યાર બાદ એર-ટાઇટ કન્ટેનર માં ભરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT#EB#WEEK16#Theme16# ff3#childhood શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે. Krishna Dholakia -
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB 16 Week1 કપ મેંદો રવો ખાંડ અને ઘી નું મિશ્રણ એટલે સક્કરપારા સકરપારા જૂની પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવેલી મીઠી વાનગી છે લાંબો સમય સુધી રહે છે ઝટપટ બની જાય છે અહીં પચવામાં પણ સરળ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
શક્કરપારા જૈન (Shakkarpara Jain Recipe In Gujarati)
#દિવાળી_ટ્રીટસ્#Diwali#festival#શકકરપારા#kids#traditional#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
ચોકોલેટ શકકરપારા(Chocolate shakkarpara recipe in Gujarati)
નવીનતા થી ભરપુર, બાળકો અને વડીલો બધા ને પસંદ એવુ ચોકલેટ ફલેવર શકકરપારા... Avani Suba -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
ચુરમા ના ગોળ ના મોદક (Churma Jaggery Modak Recipe In Gujarati)
ગણપતિ માં પ્રસાદ માટે અલગ અલગ રીતના બનાવ્યા, જેવાકે ચુરમા ના ખાંડ ના,માવાના, ગોળખસખસ વાળા, વેનીલા ફ્લેવર, કેસર ના ચોકલેટ પાઉડર ના Bina Talati -
-
-
-
નીમકી (Nimky Recipe In Gujarati)
આ ટી- ટાઇમ નાસ્તો ,વેસ્ટ બંગાળનો પ્રસિધ્ધ નાસ્તો છે જે ને દુગા પૂજા અને દિવાળી માં ખાસ બનાવવા માં આવે.#RC2#Week 2 Bina Samir Telivala -
શકકરપારા(Sakkarpara Recipe in Gujarati)
#GA4#Week9 મેંદો ને ઘવ ના લોટ ના સકરાપરા ઘી નું મોળ નાખી ને બનાવ્યા છે... એકદમ ક્રિસ્પી થાય છે..Hina Doshi
-
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
-
નમકીન સ્ટીક (Namkeen Stick Recipe In Gujarati)
દિવાળી માં આપણે બધા અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ. અહીં મેં ગળ્યા શક્કરપારા ના બદલે નમકપારા બનાવ્યા છે અને તેને સ્ટીક નો શેઈપ આપ્યો છે.#દિવાળી#cookpadindia Rinkal Tanna -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
સુકો નાસ્તો બઘા ને ભાવે #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #sakkarpara #sweetsakkarpara #drysnacks #snack Bela Doshi -
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
શક્કરપારા એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે ગળ્યો હોવાથી બાળકોને પણ ખુબ જ ભાવે છે. મેં શક્કરપારા મેંદો, ખાંડ અને બટર ઉમેરી ને બનાવ્યા છે. બટર નો ઉપયોગ કરવાથી શક્કરપારા ક્રિસ્પી અને ફ્લેકી બને છે. ગરમાગરમ ચા કે કોફી સાથે શક્કરપારા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ મારી મમ્મી ની રેસીપી છે જેનો ઉપયોગ કરીને હંમેશા એક સરખા અને સરસ શક્કરપારા બને છે. અમે નાના હતા ત્યારે આજે જેટલા પ્રમાણમાં બજારમાં સૂકા નાસ્તા મળે છે એટલા મળતા નહોતા અને લગભગ બધા જ લોકો નાસ્તા ઘરે બનાવતા. મારા મમ્મી પણ ઘરે જ બધા સૂકા નાસ્તા બનાવતા જે આજે પણ અમને ખૂબ જ ભાવે છે. હું પણ દરેક સૂકા નાસ્તા ઘરે જ બનાવું છું અને મારા બાળકોને પણ ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે છે.#EB#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
ગળ્યા શક્કપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
નાસ્તા તો બહુ બધા બજારમાં મળતા હોય છે , પણ મારો સહુથી પંસંદીતા નાસ્તો એ છે ગળ્યા સકરપારા.મને યાદ છે મારા મમ્મી ગળ્યા અને ખારા સકકરપારા બહુ જ બનાવતા, અને વેકેશન માં તો ગળ્યા અને ખારા સકકરપારા નો ડબ્બો તૈયાર જ હોય.#childhood#EBWeek16 Bina Samir Telivala -
લીલી મેથી નાં શક્કરપારા (Lili Methi Shakkarpara Recipe In Gujarati)
લીલી મેથી નાં શકકરપારા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #શકકરપારા#Cookpad #Cookpadindia#Cookpadindia #Cooksnapchallengeલીલી મેથી નાં શકકરપારા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દિવાળી માં મારા ઘરે આ શકકરપારા હંમેશા બનાવું જ છું. Manisha Sampat -
મેથી શકકરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ માસ એટલે ખાવા ખવડાવવા નો મહિનો. મિઠાઈ સાથે ગાંઠીયા ને શકકરપારા શોભે ને અમારા ઘર ના ને બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
પાલકના શકકરપારા(palak Shakkarpara recipe in Gujarati)
#માઇઇબુક 19મારા પતિ દેવ પાલક અને ધાણા બંને ના ખાય.. એમનું જોઇ મારો દીકરો પણ ના ખાઇ.. એટલે આજે શકકરપારા ને એક નવી રીતે બનવા નો ટ્રાય કર્યો અને સફળ પણ ગઈ.. બન્ને ને ભવ્યા.. Vaidehi J Shah -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ મીઠા શકરપારા એ દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવના પ્રસંગો દરમિયાન બનાવવામાં આવેલો સુકા જારનો નાસ્તો છે. ઉપરાંત, તે ચા નાં સમય નો નાસ્તો અથવા ટિફિન નાસ્તા માટે બનાવવામાં આવે છે. શકરપારા અને નમકપારા એક પ્રખ્યાત સ્વાદિષ્ટ નાસ્તો છે. જે તમે ડીપ ફ્રાઈંગ અથવા બેકિંગ દ્વારા તૈયાર કરી શકો છો. આ મીઠા બિસ્કીટ મહારાષ્ટ્રમાં શંકરપાલી, ગુજરાતમાં શકરપારા, તમિલનાડુમાં કલકલા, ઉત્તર ભારતમાં મીઠી ટુકડી અને આંધ્રપ્રદેશમાં તીપી મેડા બિસ્કિટ તરીકે પ્રખ્યાત છે. મીઠા શકરપારા તૈયાર કરવાની બે રીત છે. તમે કણકમાં ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો અથવા તળી લીધા પછી શંકરપાળીને ખાંડનો કોટ કરી શકો છો. અહીં તેના માતે મે ખાંડ અને દૂધ નું મિશ્રણ તૈયાર કરીને મેંદા ની કણક બાંધી છે. આ શક્કરપારા મારા નાનપણ માં મારી મમ્મી અલગ રીતથી બનાવતી .. એ મને ખૂબ જ ભાવતા હતા. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15498164
ટિપ્પણીઓ (4)