કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#TT1

#TT1

વધુ વાંચો

બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#TT1

#TT1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2લોકો માટે
  • 100 ગ્રામરાજમા
  • 100 ગ્રામમકાઇ
  • 250ગ્રામ ચોખા બાસમતી
  • 4-5ડુંગળી
  • 4-5ટામેટાં
  • 8-10કળી લસણ
  • કેપ ઈન્કમ એક મરચુ
  • 2 નંગગાજર
  • 250 ગ્રામદહીં
  • સલાડ માટે કોબી ટામેટાં ડું ગડી નુ મિક્સ કચુમબર
  • 6ટેબલસપુન તેલ
  • 4 ટેબલસ્પૂનલાલ મરચા પાઉડર
  • 3 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • સ્વાદ પમાણે મીઠુ
  • 2 ટી સ્પૂનહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા છુટો થાય તેમ બાફો

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રાજમા ને મકાઈ પણ બાફો

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન મા 2ડુગડી ટામેટાં ને લસણ નાખી તેમા લાલ મરચુ હળદર ગરમ મસાલો નાખી રાજમા વઘારો

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુગડી કેપ્સિકમ ગાજર ને કરનચી રાખવા ના છે

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક બીજા પેન મા ડુગ્ગી ગાજર કેપ્સિકમ ને સાતડી તેમા બાફેલી મકાઈ ને બાફેલ ચોખા નાખી મિક્સ કરો

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાઉલ મા કોબી ટામેટાં ડુગડી ને સમારી મિક્સ કરો તેમા મરચુ પાઉડર મીઠુ લીંબુ નીચવી રાખો

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ સલાડ સાઈડ મા મુકી રાખવુ જેથી તેમા થઈ રસો છુટે

  8. 8

    દહીં મા મીઠુ નાખી એક રસ કરવુ

    બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એક બાઉલ મા પેલા રાઈસ નુ લેયર તેની પર રાજમા નુ તેની દહીં નુ લેયર.છેલ્લે મિક્સ કરેલ સલાડ નુ લેયર કરી નાચોઝ નો ભૂકો નાખી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર September 13, 2021 19:09

ટિપ્પણીઓ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
September 14, 2021 03:14
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બરીટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
  2. ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
  3. મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
  4. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  5. કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
  1. પાવર પેક મોદક (power pack Modak recipe in gujarati)
  2. ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  3. ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  4. લીલી ચોળી ના દાણા અને બટાકા નું શાક (Lili Chori Dana Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15500400
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close