લીલી ચોળી ના દાણા અને બટાકા નું શાક (Lili Chori Dana Bataka Shak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

લીલી ચોળી ના દાણા અને બટાકા નું શાક (Lili Chori Dana Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ચોરીના બી
  2. ૨ નંગબટાકા
  3. ટામેટૂ
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાવરા તેલ વઘાર માટે
  9. ૧/૨લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોળી ફોલી અને તેના બી કાઢી લેવા અને બટાકા નાના કટકા કરી લેવા. પછી તેલ મૂકી અને ચોળી બટેટાં ના શાકનો વઘાર કરવો. પાંચ મિનિટ સુધી તેલમાં શાકને સાંતળવું.

  2. 2

    પછી તેમાં ટમેટું ઝીણું સમારેલું અને બધો મસાલો ઉમેરી દેવો અને મિક્સ કરી લેવું.૨ મિનિટ સુધી શાકમાં બધો મસાલો ચડી જવા દેવો.

  3. 3

    પછી શાકમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકી અને દસ મિનિટ સુધી શાકને ચડવા દેવું. પછી શાક ને ચેક કરી લેવું ચડી ગયું હોય તો હવે તૈયાર છે આપણું લીલી ચોળી ના બી અને બટેટાનું શાક. ગરમાગરમ રોટલી અને કેરીના રસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes