લચ્છા પરોઠા (Lachcha Paratha Recipe In Gujarati)
Testy and yummy
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ ચાળીને લો ત્યારબાદ તેમાં તેલનું મોણ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો અને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો ત્યારબાદ એક ચમચી તેલ નાખી લોટ કેળવી લો
- 2
ત્યારબાદ તેના મોટા લૂઆ કરી પરોઠા વણી ઉપરથી ઘી લગાડી અને થોડો લોટ sprinkle કરી દો ત્યારબાદ તેને સ્ટેપ બાય સ્ટેપ fold કરી લચ્છા પરોઠા નો લુઓ તૈયાર કરી લો
- 3
ત્યારબાદ તેને અટામણ લુઓ ડીપ કરી વણી લો ત્યારબાદ તવી ગરમ કરી પરોઠાને બંને બાજુ ઘી મૂકી બદામી રંગનો શેકી લો તો હવે આપણે ટેસ્ટી લચ્છા પરોઠા બનીને તૈયાર છે આ પરોઠાબહુ ટેસ્ટી લાગે છે.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15510661












ટિપ્પણીઓ (7)