વમિસેલી સેવ ને સોજીના પેનકેક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સેવ સેકેલી લેવાની ને ગરમ પાણી મા દસ મિનિટ પલારીને રાખવી પછી રવામા આદુ મરચા મરી લીમડીના પાન સુધારીને ધાણાભાજી મીઠું નાખી દહીં નાખી હલાવવુ ને બેટર મિડીયમ રાખવુ પાચ મિનિટ પછી તેમા પલારીને રાખેલા સેવ નાખવી ને બધુ મિક્સ કરવુ નેજરૂરપડેતો પાણી નાખી ને ભજીયાથી ધાતુ બેટર રાખવુ પછી સાજીના ફૂલ ચપટી નાખવા જેથી પેનકેક ફૂલેલા નૈ જારી વારા દેખાયછે પછી નોન પેન મા તેલ નાખી બેટર બે ચમચા નાખવુ ને ઢાકી ને ચાર મિનિટ ઢાકીને રાખવુપછી ઉપર તેલ થોડુ નાખવુ પાછુ ઢાકી ને રાખવુ બે મિનિટ તેની વરાળ થી સરસ અંદર બફાય જાય છે
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
લીલી ડુંગળી ને લીલુ લસણ ની કઢી (Lili Dungri Lilu Lasan Kadhi Recipe In Gujarati)
#ROK Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15510694
ટિપ્પણીઓ