કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

થાઈ ફુડ સ્વાદ માં માઈલ્ડ અને ટેસ્ટી હોય છે. એમાં વપરાતા આખા મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે. મારું ફર્સ્ટ ઝૂમ લાઈવ Cooking હતું ત્યારે મે આ ડિશ બનાવી હતી

થાઈ ફુડ સ્વાદ માં માઈલ્ડ અને ટેસ્ટી હોય છે. એમાં વપરાતા આખા મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે. મારું ફર્સ્ટ ઝૂમ લાઈવ Cooking હતું ત્યારે મે આ ડિશ બનાવી હતી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4-5 persons
  • થાઈ ગ્રીન કરી પેસ્ટ માટે
  • 1 વાટકીકોથમીર
  • 5-7કોથમીર ની ડાળી
  • 1ડુંગળી
  • 1મોટો ટૂકડો આદુ
  • 3-4કળી લસણ
  • 1 ચમચીસુકા ધાણા
  • 1લીલું મરચું
  • 5-7કાળા મરી
  • 1 ચમચીજીરૂ
  • થોડું લેમન ગ્રાસ (Dry or fresh)
  • થોડું લીંબુ ની છાલ ખમણી ને
  • મીઠું સ્વાદાનુસાર
  • નુડલ્સ માટે
  • 1 કપકોકોનટ મિલ્ક
  • 1પેકેટ નુડલ્સ
  • 100 ગ્રામટોફુ (સોયા મિલ્ક પનીર)
  • 2-3 ચમચીતેલ
  • 1ડુંગળી
  • 4-5 ટુકડાબ્રોકોલી
  • 5-6મશરૂમ
  • 3-4બેબી કોર્ન
  • 1ગાજર
  • 5-7ફણસી
  • 1 કપમિક્સ કેપ્સીકમ (લાલ લીલા પીળા)
  • 2-3પત્તા બેઝિલ (ફ્રેશ or dry)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગ્રીન કરી પેસ્ટ માટેની સામગ્રી લઇ મિક્સર માં પેસ્ટ બનાવી લો.

    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાક લાંબા સમારી લેવા. નુડલ્સ ને બાફી ને ઠંડા કરી લેવા.

    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેન માં ઓઈલ મૂકી તેમાં ડુંગળી નાખી 2-4 સેકન્ડ પછી ફણસી ગાજર નાખી ને કુક કરવું. 3-4 મિનિટ પછી તેમાં બધા વેજીસ નાખી કુક કરો. ત્યાર બાદ પનીર નાખી ને મિક્સ કરો. હવે તેમાં લેમન ઝેસ્ટ અને થાઈ ગ્રીન કરી પેસ્ટ નાખી દો. 1-2 મિનિટ સુધી શેકવું

  4. 4

    હવે તેમાં કોકોનટ મિલ્ક નાખી દેવું. ત્યારબાદ નુડલ્સ નાખી મીઠું નાખી અને મિક્સ કરવું. ત્યારબાદ સહેજ મિલ્ક નો ભાગ બળી જાય એટલે નુડલ્સ તૈયાર

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર September 16, 2021 13:55
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (27)

Parul Patel
Parul Patel @masterqueen
September 27, 2021 08:29
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for નૂડલ્સ

Keywords

નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
  2. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. ભરેલાં મરચાં ના ભજીયા અને કઢી (Bharela Marcha Bhajiya Kadhi Recipe In Gujarati)
  4. પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
  5. રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
  1. ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
  2. પોહા મોદક (Poha Modak)
  3. મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)
  4. ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15512283
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close