કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

વધુ વાંચો

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામચોખા ના પૌવા
  • 2 નંગબટાકા
  • 2 નંગડુંગળી
  • ૧નાનો ટુકડો ખમણેલું આદુ
  • 1ટમેટું
  • 1લીંબુ
  • ૨ ચમચીખાંડ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીચટણી
  • ૨ નંગલીલા મરચા
  • થોડી કોથમીર
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીરાઈ જીરુ
  • આઠ-દસ મીઠા લીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈ છોલી અને નાના ટુકડા કરવા. ડુંગળીને પણ નાના ટુકડામાં સમારી લેવી. કડાઈમાં તેલ મૂકી તેલ સારી રીતે ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું ઉમેરવું. પછી મીઠા લીમડાના પાન, સૂકું મરચું, હિંગ અને હળદર નાખીને ડુંગળી બટાકા નો વઘાર કરવો. મીઠું નાખી અને તેને ઢાંકીને રાખવું.

    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પૌંવાને ચાળણીમાં ચાળી અને સારી રીતે સાફ કરી અને તેમાં થોડું પાણી નાખી તેને ધોઈ અને નીતરવા મૂકી દેવા. ડુંગળી બટાકા ચડી ગયા પછી તેમાં બધો મસાલો નાખી અને સારી રીતે નીતરી ગયેલા પૌવા તેમાં નાખી. અને હળવા હાથે હલાવવું બધું સારી રીતે મિક્સ થઇ ગયા બાદ ઢાંકી અને એકાદ મિનિટ જેવું રહેવા દેવું પછી તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને કોથમીર સર્વ કરો.

    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA
પર September 21, 2021 13:01

ટિપ્પણીઓ (4)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
January 13, 2022 15:11
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ બટેટા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. માવો (mawo/khoya/evaporated milk solids) recipe in Gujarati
  2. પેંડા (Peda Recipe In Gujarati)
  3. ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  4. સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
  5. કીવી મિલ્કશેક (Kiwi Milkshake Recipe In Gujarati)
  1. વ્હાઇટ ચોકલેટ ડ્રાયફ્રુટ સ્ટફ્ડ મોદક (White Chocolate and Dryfruit Stuffed Modak Recipe In Gujarati)
  2. આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
  3. વ્હાઇટ ચોકલેટ ડ્રાયફ્રુટ સ્ટફિંગ મોદક (White Chocolate Dryfruit Stuffing Modak Recipe In Gujarati)
  4. ડ્રાયફુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15531285
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close