આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

સીઝન ફર્સ્ટ લીલી હળદર , મારા બાળકોને તેમજ ઘરના બધાને આથેલી હળદર ખૂબ જ પસંદ છે મારા વાડામાં થી સિઝનની first લીલી હળદર કાઢીને તરત જ આથી દીધી, તાજી આવેલી હળદર ખાવાની મજા જ કંઈક ઔર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીલી હળદર
  2. મીઠું
  3. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલી હળદરને ધોઈને સાફ કરી લો.

  2. 2

    પછી તેને સારી રીતે છોલી લો.

  3. 3

    પછી તેની માપની કટકી કરી લીંબુ અને મીઠું નાખી આથી લો જમવાના સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes