કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#TT2

#TT2

વધુ વાંચો

કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#TT2

#TT2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4૦ મીનીટ
3 લોકો
  1. 1 વાડકીબેસન
  2. 2 વાડકીપાણી
  3. 100 ગ્રામકોથમીર
  4. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1/2 ચમચીલાલ મરચું
  6. 1/3 ચમચીહળદર
  7. 1/3લીલા મરચાની પેસ્ટ
  8. 10 નંગકાજુના ટુકડા
  9. 1/2 ચમચીખાંડ
  10. 3 ચમચીચોખાનો લોટ
  11. 2 ચમચીદહીં
  12. તેલ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. 1 ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

4૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ પાણી એડ કરી મિક્સ કરી લો.
    કોથમીર,મીઠું, ખાંડ,મરચું,આદુ-લસણ-મરચાંની પેસ્ટ મિક્સ કરી લો કાજુના ટુકડા એડ કરી.

    કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી એક કપ પાણી રેડી પેનમાં ખીરું એડ કરી બરાબર હલાવતા જવું અને સતત હલાવતા રહેવું લમ્સ ન પડે તેનું ધ્યાન રાખવું.
    અને ખીરુ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    પછી એક ચોરસ એલ્યુમિનિયમ ટિંન ની ચાર સાઈડમાં તેલથી બરાબર ગ્રીસ કરી લેવો અને ફટાફટ ખીરુ તેમાં સેટ કરી લેવું.
    એક કલાક સુધી ઠંડુ કરવા માટે મૂકો ઠંડુ થઈ જાય પછી તેના ચોરસ પીસ કરી લેવા.

  4. 4

    એક નોનસ્ટીક પેનમાં ફ્રાય કરવા માટે તેલ મૂકીને. તેલ ગરમ થાય એટલે, તેમાં કોથમીર વડી સ્લો મીડીયમ ગેસે ગુલાબી કલરની ફ્રાય કરવી.

  5. 5

    કોથમીર વડી બધી ફ્રાય થઈ જાય એટલે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવી.

    કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Patel
Nisha Patel @cook_30712860
પર September 22, 2021 15:47
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 23, 2021 19:18
Swadisht 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
  2. પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
  3. જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
  4. કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
  5. સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
  1. પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
  2. લીંબુ ફુદીના નું શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
  3. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  4. કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15533979
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close