રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને મઠ અલગ બાઉલ 6 કલાક પળારવા, પછી એક કપડા મા બાઘી દેવા, 4 કલાક માટે, પછી કુકર મા બાફી લેવા 3 થી4 સિટી કરવી, બફાય જાય પછી એક બાઉલ માં કાઢી લ્યો,
- 2
ગેવી બનાવાની રીત / એક પેન મા તેલ મુકવુ તેલ ગરમ થઈ જાય પછી તેમા બઘા ખડા મસાલા નાખવા, તે થઇ જાય પછી તેમા ડુંગળી, ટામેટાં, આદુ મરચા ની પેસ્ટ, લસણની પેસ્ટ, નાખવી,બઘુ મીકસ કરી 10 મીનીટ કુક કરવુ, થરી જાય પછી મીકસર મા કસ કરી લેવુ,
- 3
એક પેન માં તેલ મુકવુ તેલ ગરમ થઈ જાય પછી તેમા જીરૂ નાખવુ તેમા ગેવી નાખવી બઘુ મીકસ કરી તેમા બઘા મસાલા નાખવા, પછી તેમા બાફેલા મગ ને મઠ નાખવા, બઘુ મીકસ કરી તેમા પાણી નાખી 10 મીનીટ કુક થવા દેવુ, એક બાઉલમાં કાઠી મિસલ નાખવુ તેની ઉપર જીણી સુઘારેલી ડુંગળી નાખવી, મીકસ ચવાણ, સેવ, ગાંઠીયા, કોથમીર, પાઈ, સવ કરવુ, આ ત્યાર સે પુના મિસલ,
Similar Recipes
-
પુના મિસલ (puna misal recipe in Gujarati)
મારી મોટી બેન પાસે થી શીખી છું...#દહીં પૂના મીસળ ..પૌષ્ટિક વાનગી Mrs Viraj Prashant Vasavada -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
-
-
-
-
-
પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
#TT2#Week2Puna misal#Coopadgujrati#CookpadIndia પુના મિસલ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. તે ખૂબજ ટેસ્ટી, હેલ્ધી અને ચટાકેદાર વાનગી છે. બનાવા માં એકદમ સેહલી અને ફટાફટ બની જાય છે. નાના બાળકો જો કઠોળ ના ખાતા હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કઠોળ માં પ્રોટીન નું પ્રમાણ પણ સારી માત્રા માં હોઇ છે. જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. મેં અહીં મગ અને મઠ બન્ને નો ઉપયોગ કરીને પુના મિસલ બનાવ્યું છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો આ રીતે બનાવવાની. ચાલો જોઈએ તેને બનાવાની રીત... Janki K Mer -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
પુના મિસલ(puna misal recipe in Gujarati)
#માયઇઇબુક#post 23આજે આપડે એક નવી વાનગી બનાવીશુ જે મહારાષ્ટિયન નું ફેમસ ફૂડ છે અને ગુજરાતી ને પણ ભાવે છે, જે ભેળ જેવી જ લાગશે અને બધા ને ફાવશે પણ તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
-
-
પુના મીસળ(Puna Misal Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#Cookpadindia#Cookpadgujarati#Nutritionફણગાવેલા મગ અને મઠ પ્રોટીન થી ભરપૂર હોય છે. ફણગાવવાથી તેમા રહેલા પોષકતત્વોનુ પ્રમાણ વધે છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય જળવાય તો રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટ થઇને સાંકડી-કડક થવાની સંભાવના ઘટે છે. નાના બાળકોના હાડકા અને સ્નાયુઓનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે સ્પ્રાઉટ્સથી ગ્રોથ માટે જરુરી પોષણ પણ મળે છે. પુના મિસળ બનાવવાથી હેલ્થ અને ટેસ્ટ બંને મળે છે. Neelam Patel -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535530
ટિપ્પણીઓ (2)