રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મિક્સ કઠોળ અને ૭ થી ૮ કલાક પલાળી કુકરમાં સીટી મારી બાફી લેવું ટામેટા અને મરચાંને ઝીણા ક્રશ કરવા લસણ ડુંગળી ને પણ ઝીણું કટર કરી લેવું આદુને છીણી લેવું
- 2
કડાઈમાં તેલ ગરમ કરો આમાં થોડું વધારે પડતું તેલ જોઈએ છે તેલ ગરમ થાય પછી તેમાં ડુંગળી લસણ સાંતળવા ડુંગળી લસણ બરાબર સુકાઈ જાય પછી તેમાં ટામેટાં અને મરચાં નાખવાં ટામેટા પણ સાથે લઈ જાય પછી તેમાં સુકા મસાલા એડ કરો લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું નાખી વધુ એક સરસ મિક્સ કરી દેવું
- 3
પછી તેમાં પાણી ઉમેરો પાણી બરાબર ઊકળે પછી તેમાંથી તેલ વાળો રસો કાઢી લેવો ઉપયોગ આપણે મિસળ ખાતા તેની ઉપર નાખીશું હવે બાકી બંધ હવે તેમાં મિક્સ કઠોળ એડ કરો પાંચ મિનિટ ઉકળવા દો આ રસાવાળું હોય છે
- 4
તો આ મિસળ ગરમાગરમ અને તેની ઉપર ચવાણુ નાખી ડુંગળી લીંબુ સાથે ઉપર તરી એટલે કે રસો નાખીને પાવ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)














ટિપ્પણીઓ (4)