ફલાફલ (Falafel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને ૫-૬ કલાક પલાળવા. ત્યારબાદ ઉપર ની બધી સામગ્રી તલ અને તેલ સીવાય બધી સામગ્રી ને મીક્ષચર ની ક્રશ કરી લેવી.
- 2
ક્રશ કરતી વખતે પાણી જો જરૂર હોય તો જ ૧-૨ ચમચી લેવું. પાણી નો ઉપયોગ બંને ત્યાં સુધી ના કરવું કેમ કે તો જ ફલાફલ ક્રીસપી બનશે. ક્રશ કરી લીધા બાદ તેમાં તલ ઉમેરી ને નાના પેટીસ નો આકાર આપી ફ્રાય કરી લેવી.
- 3
ગોલ્ડન બ્રાઉન થી થોડું ડાર્ક કલર નું તળી લેવું. રેડ્ડી છે ફલાફલ જેને કેચઅપ અથવા તાહીના સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15547045









ટિપ્પણીઓ (8)