પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#mr
Post 16
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#mr
Post 16
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલીમાં ૧ લીટર પાણી ઊકળવા મુકો...એમાં મીઠું & ૧ ટી સ્પૂન તેલ નાખી પાસ્તા નાંખો.... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને પાસ્તા નીતારી... એની ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લો.... હવે સ્હેજ તેલ વાળો હાથ લગાવીને એને બાજુ પર રાખો
- 2
૧ તાંસળા મા ઘી ગરમ થયે એમાં લીલું મરચું સાંતળો... મેંદો શેકો... બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દૂધ ધીરે ધીરે રેડો... સતત હલાવતા રહો દૂધ મીક્ષ થઇ જાય એટલે ગેસ ચાલુ કરી દો.... મીઠું & ખાંડ નાંખો.. અને સૉસ થીક થાય ત્યારે પાસ્તા મીક્ષ કરો.... હવે ગેસ બંધ કરી દો
- 3
કાચ ની પ્લેટ માં તેલ ચોપડીને મેંદો કોટ કરો... હવે પાસ્તા નાંખો.... ઉપર ચીઝ છીણી ને નાંખો... માઇક્રોવેવમાં ગ્રીલ ઉપર ૧૦ મિનિટ થવા દો.... તો તૈયાર છે સ્વાદિષ્ટ પાસ્તા ઇન વ્હાઇટ સૉસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15558667



ટિપ્પણીઓ (12)