પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ ને ઝીણા સમારી લો. કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ લસણ, આદુ મરચાની પેસ્ટ નાંખી એક મિનિટ સાંતળો.
- 2
પછી તેમાં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ સમારેલા નાખી ધીમા તાપે ચડવા દો. હવે તેમાં બધા મસાલા એડ કરી બધા મસાલા સેકાવા દો. ત્યારબાદ તેમાં બે ચમચી પાણી ઉમેરી હલાવો.જેથી મસાલો બરાબર ચઢી જાય.
- 3
પછી તેમાં પનીર ને છીણી તેમાં ઉમેરી મિક્સ કરો. તેલ છૂટું પડે પછી ગેસ બંધ કરો. છેલ્લે મલાઈ ઉમેરી બરાબર હલાવી લેવું. રેડી છે પનીર ભુરજી. તેને સર્વિંગ બાઉલ્સ માં થી સર્વ કરો.
Similar Recipes
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
પનીર ભૂરજી
ઘરે ઘણું બધું પનીર ભેગુ થઈ ગયું છે તો એમાંથી થોડું લઈનેપનીર ભુરજી બનાવી ..ડિનર તૈયાર કર્યું છે.. Sangita Vyas -
-
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
-
-
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Bhavisha Manvar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15562450
ટિપ્પણીઓ (8)