રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સવિઁગ
  1. 2 પેકેટ બિસ્કિટ
  2. 1 કપચોકલેટ આઇસક્રીમ
  3. 2 ચમચીબોનવિટા
  4. 500મીલી દૂધ
  5. 1/4 કપમિલ્ક પાઉડર
  6. ગાર્નિશિંગ માટે
  7. ટુકડાબિસ્કિટ ના
  8. ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરવા મૂકો. પછી તેમા મિલ્ક પાઉડર નાખી ગરમ કરો. ત્યાર બાદ તેને ઠંડુ કરી ફ્રીજ મા અડધા કલાક માટે રાખી દો.

  2. 2

    હવે એક મીક્ષર જાર મા બિસ્કિટ, આઇસક્રીમ, બોનવિટા ને દૂધ નાખી પીસી લેવુ.

  3. 3

    તો તૈયાર છે બિસ્કિટ શેક.
    તેને ઠંડુ સર્વ કરો.
    ENJOYYY!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes