રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ ચોખા લઈ થોડી વાર માટે પલળવાનું. પછી કૂકર મા ૨ કપ દુધ ને ૧ કપ પાણી નાખી ને ૩ સિટી કરી ને ભાત ને એકદમ સરસ રાંધી નાખવું.
પછી એક તપેલા મા તયાર થયેલા ભાત અને વધેલું દુધ ખાંડ નાખો. - 2
અને એક ઉભ રો આવે પછી ૩ મોટી ચમચો મીલ્ક માઈદ નાખો. કેસર નાખી થોડુ વાર થવા દો.
બાદમ ભભરાવી પીરસો. રેડી છે યમી ખીર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15560400







ટિપ્પણીઓ (4)