મૈસુર ઢોસા વિથ મૈસુર ભાજી (Mysore Dosa Mysore Bhaji Recipe In Gujarati)

મૈસુર ઢોસા વિથ મૈસુર ભાજી (Mysore Dosa Mysore Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણી મૈસુર ચટણી બનાવી શું માટે તેમાં લસણ ડુંગળી મીઠા લીમડાના પાન લીલા ધાણા આદુ દાળિયા પલાળેલા લાલ સુકા મરચા સ્વાદ અનુસાર મીઠું જો આંબલી ખાતા હોય તો નાનો ટુકડો આંબલીનું નહિતર તો ૧ લીંબુનો રસ આ બધું મિક્સ કરીને મિક્સરમાં તેની પેસ્ટ બનાવવી તો આ મેસૂર ની ચટણી રેડી છે
- 2
આપણે બાજી બનાવીશું બટાકાને બાફીને માવો કરો ડુંગળીને પતલી સ્લાઈઝ્માં સમારવા મરચા આદુ ની પેસ્ટ બનાવવી લસણની પણ પેસ્ટ બનાવી લેવી લીમડાના પાનને ઝીણા કટકા કરવા કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું એડ કરવા પછી તે નહીં ના થઇ પછી તેમાં ડુંગળી સાંતળવી લસણની પેસ્ટ આદું-મરચાંની પેસ્ટ દાળિયા મીઠો લીમડો અડદની પલાળેલી દાળ એડ કરી બધું મિક્સ કરો હવે તેના હળદર અને મીઠું નાખો બધુ બરાબર મિક્સ કરી લેવું સંતાઈ જાય પછી બટાકાનો કરી બધું મિક્સ કરવું ઉપરથી લીલા ધાણા નાંખવા તો આમાં ઢોસા ની ભાજી તૈયાર છે
- 3
- 4
આપણી આ ભાજીને ફરીથી વઘારી શું તેની માટે કડાઈમાં થોડું તેલ લેવું તેના ડુંગળી સાંતળવી જીણા કટ કરેલા ટામેટા સાંતળવા લસણની તેલવાળી ચૂંટણી તેમાં એડ કરવી લાલ મરચું હળદર ધાણાજીરૂ મીઠું પાવભાજી નો મસાલો વગેરે એડ કરવું થોડું પાણી નાખો બધુ સંતળાઈ જાય પછી તેમાં ભાજી નાખવી બધું મિક્સ કરો ઉપરથી લીલા ધાણા એડ કરવા આ ભાજીને મૈસુર ભાજી પણ કહેવામાં આવી છે જે આપણી ઢોસા પર પણ નાખી શકીએ છીએ અને ઢોસાની સાથે ખાઈ પણ શકીએ છીએ
- 5
- 6
આનો ખીરું લઇ તેમાં મીઠું અને ૧ ચમચી ખાંડ નાખવી જેથી ઢોસા નો કલર બ્રાઉન કલરનો થશે હવે તેના ઢોસા ઉતારો ઢોસા ઉતરતી વખતે તેની પર બટર લગાવો પછી તેને ઉપર મૈસુર ચટણી લગાવી ઢોસાની બરાબર કડક થવા દો તો આ ડોસાની મૈસુરી ભાજી અને સંભાર ચટણી સાથે સર્વ કરવામાં આવી છે ઢોસાની મૈસુર મસાલા ઢોસા પણ કહેવામાં આવે છે અને મૈસુર મસાલા ઢોસા અને મૈસુર મસાલા ભાજી પણ કહેવામાં આવે છે આ ઢોસા ખૂબ જ ટેસ્ટી બને છે
- 7
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (6)