સ્પ્રાઉટ સલાડ રાયતુ (Sprout Salad Raita Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#mr
પોસ્ટ 3

સ્પ્રાઉટ સલાડ રાયતુ (Sprout Salad Raita Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#mr
પોસ્ટ 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
  1. ૪ ચમચી ફણગાવેલા મગ
  2. 1/2 કપ કાકડી ખમણી લેવી
  3. 1/2 ગાજર છીણી લેવું
  4. ૪ચમચી દાડમ દાણા
  5. ૨ ચમચી કેપ્સીકમ બારીક કટ
  6. ૧ કપ દહીં વલોવેલુ
  7. ૧ ચમચી ખાંડ
  8. મીઠું
  9. 1/2 ટી સ્પૂન જીરું મરી પાઉડર
  10. ૧ ચમચી કેનબેરી

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    એક બાઉલ મા તૈયાર વેજ અને ફ્રૂટ મિક્સ કરી મીઠું, ખાંડ, જીરું મરી પાઉડર, અને દહીં નાખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ મનગમતું dry fruits નાખી સર્વ કરો મે અહીં Cranberry એડ કરીને બનાવી છે.

  3. 3

    તૈયાર છે આપણું ફણગાવેલા મગ અને ફ્રૂટ વેજ, dry fruits નું healthy સલાડ રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes