હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા એક તપેલીમાં દૂધ ઉકળવા મુકો ત્યારબાદ તેમાં ૧ મોટી ચમચી નેશ કોફી એડ કરો અને ખાંડ એડ કરો
- 2
ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો જેથી આપણી કોફી નો ટેસ્ટ એકદમ સરસ આવી જશે
- 3
તેને તમે કોફી ના કપ માં કાઢીને ગરમાગરમ સર્વ કરી શકો છો તો આ રીતે આપણી સરસ મજાની hot coffee તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
- કૉફી બીન્સ કોકો કૂકીઝ (Coffee Beans Coco Cookies Recipe In Gujarati)
- સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
- કોફી મોકા પેસ્ટ્રી (Coffee Mocha Pastry Recipe In Gujarati)
- પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15568812




ટિપ્પણીઓ (2)