શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)

ફરાળ માં ખાઈ શકાય એવો આ શિરો બનાવવામાં સરળ છે.
શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)
ફરાળ માં ખાઈ શકાય એવો આ શિરો બનાવવામાં સરળ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી સાધારણ ગરમ કરો.ઘી સહેજ ગરમ થાય પછી તેમાં શિંગોડા નો લોટ ઉમેરો.(આ શીરા માં ઘી થોડું આગળ પડતું લેવાથી શીરો ચીકણો પડતો નથી.)
- 2
હવે ધીમા તાપે લોટ ને બરાબર સેકી લો.લોટને સતત હલાવતા રહેવું જરૂરી છે. લગભગ 8 થી 10 મિનિટ માટે ધીમા તાપે સેકો..8 થી 10 મિનિટ પછી લોટ સરસ શેકાઈ જશે.પછી તેમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરો..અને ફરીથી 3 થી 4 મિનિટ ધીમા તાપે સેકો.
- 3
હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો અને મિક્સ કરો.. હવે 3 થી 4 મિનિટ પછી તેમાં ખાંડ ઉમેરો.અને મિક્સ કરો..શીરામાંથી ઘી છૂટું પડે અને શીરો કડાઈ છોડવા લાગે પછી તેને નીચે ઉતારી લો.
- 4
ઘી થી ગ્રીસ કરેલી થાળી માં શીરો પથરી લો.વાટકીની મદદથી શીરો સરસ પાથરી લો.
શીરો સહેજ ઠંડો થાય પછી ચપ્પા ની મદદથી ચોરસ આકારમાં કાપી લો.. તો તૈયાર છે વ્રત કે ઉપવાસ મા ખાઈ શકાય એવો શીંગોડાનો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#childhood અમે નાના હતાં ત્યારે ઉપવાસ માં શિંગોડા નો લોટ શીરો ધર માં બનાવા માં આવતો. મને આ શીરો ખૂબ ભાવતો હું નાની હતી ત્યારે કારો શીરો કેહતી. sneha desai -
-
શિંગોડા નો શીરો (ShingodaFlour Sheero Recipe in Gujarati)
શિંગોડા જે શિયાળાની ઋતુમાં સરસ મળે છે. જેને સૂકવીને તેના લોટમાંથી બનાવવામાં આવે છે આ શીરો જે ઉપવાસ માટે ફરાળ તરીકે બનાવી શકાય છે. જેના ઘણા ફાયદા છે. વિટામિન થી ભરપુર શિગોંડાનો શીરો બનાવીને ખાવાની મજા પડશે. Urmi Desai -
શિંગોડા નો શીરો (Shingoda Flour Sheero Recipe In Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#faraliશીંગોડા માં ખુબ જ માત્રા માં નુટ્રિશનલ વેલ્યુ છે jigna shah -
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheero Recipe In Gujarati)
આમ તો અપણે ફરાળી શિરો અલગ અલગ લોટ નો બનાવતા જ હોઈએ છીએ પણ શક્કરિયા નો શિરો ખાવા માં બહુજ સ્વાદિષ્ટ લાગે છે mitesh panchal -
-
-
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
-
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#cookpadIndia#cookpadGujarati#faral#Waterchestnut flour Recipe#sweet dish Krishna Dholakia -
શિંગોડાના લોટ નો શીરો (water chestnut flour sheero recipe in guj
શિંગોડાના લોટ નો શીરો એક ફરાળી મીઠાઈ છે જે ફરાળ ઉપવાસ એકટાણા માં ખાઈ શકાય છે. ખૂબ જ ઝડપ થી બની જતો આ શીરો ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડાનો લોટ ફાઇબર અને પોટેશિયમ નો 1 સારો એવો સ્ત્રોત છે અને ડાયટિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી છે. #માઇઇબુક #માઇઇબુક 3 #superchef2 #સુપરશેફ2 #superchef2post6 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
શીરો (Sheero Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોરસ/લોટ#માઇઇબુકઘર માં સત્યનારાયણની કથામાં આ શીરો બને છે એનો સ્વાદ કંઇક વિશેષ જ હોય છે. આપણે બધા પણ એવું જ માનીએ કે આ દિવસે જે શિરા નો સ્વાદ આવે છે એવો પછી નથી આવતો..પણ ચોક્કસ માપ થી એકલા દૂધ માં જ બનાવશું તો એવો જ સ્વાદ તમે કાયમ માણી શકશો. Kunti Naik -
શિંગોડા પાન મોદક (Shingoda Paan Modak Recipe In Gujarati)
#GCઆમોદ શિંગોડાનું પાન ખાતા હોય એવું જ fill થાય છે. ટેસ્ટમાં પણ બહુ સરસઅને બનાવવામાં પણ સરળ. Nirali Dudhat -
રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છેઆ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો Jigna Kagda -
શક્કરિયાનો શીરો(Sweet potato halwa recipe in Gujarati)
ફરાળ માં પણ આ શીરો લઇ શકાય છે.#GA4#week11parulpopat
-
શકરીયા નો શીરો
ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.#FFC1 Rajni Sanghavi -
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#ff1શકરીયા નો શીરો ફરાળ ખાવા માટે બેસ્ટ રેસીપી છે તેમાં ફાઈબર પણ હોય છે અને પેટ પણ સરસ ભરાઈ જાય છે ઉપવાસમાં શક્કરિયા નો શીરો ખાઈ લે તો પછી કઈ જોઈએ નહીં Kalpana Mavani -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker -
શક્કરીયાં નો શીરો (Shakkariya Sheero Recipe in Gujarati)
#COOKPAD#MAHASHIVRATRI2021#SAKKRIYAમહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરીયાં નો શીરો Jigna Patel -
શક્કરિયા નો શીરો
બહુ જ healthy અને ઉપવાસ માં ઉપયોગી..આ શીરા માં બતાવેલ માપ શક્કરિયા ની ક્વોલિટી અનેમીઠાશ પ્રમાણે લેવું. Sangita Vyas -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#DTRદિવાળી માં આ વખતે પડતર દિવસે ખગ્રાસ સૂર્ય ગ્રહણ હતું જેથી અમારા ઘર માં દિવાળી ની મીઠાઈઓ કે નાસ્તા નોહતા બનાવેલા જેથી બનાવી ને તરત ખવાઈ જાય એવું બાણાવલેઉ જેમ કે લાપસી, રબડી અને મગ ની દાળ નો શિરો. મારા પતિ ને આ શિરો ખુબ ભાવે. જેથી એક ખાસ દિવસે મેં એમના માટે બનાવેલો. Bansi Thaker -
શક્કરિયા નો દૂધપાક (Shakkariya Doodhpak Recipe In Gujarati)
#CF આ વાનગી ફરાળ માં બનાવી શકાય છે.અને એ માં સરસ લાગે છે. Varsha Dave -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
શિંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
#ff1 આ લાડું એકટાણા માં ને ચાતુર્માસ માં પણ ખાઈ શકાય છે. ગળપણ ફરાળ માં હોય તો મજા આવે છે. હિમોગલોબીન થી ભરપુર ફરાળ. HEMA OZA -
શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
મિતેષ ભાઈ ની શક્કરિયા ના શિરા ની રેસિપી જોઈ ને મેં પણ શીરો બનાવ્યો પણ ફેરફાર કરી ને બનાવ્યો છે .તેમણે શક્કરિયા બાફી ને શીરો બનાવ્યો છે .મેં શક્કરિયા ને છીણી ને બનાવ્યો છે .ટેસ્ટ માં બહુ મસ્ત બન્યો છે .તેમની રેસિપી માં મેં કુકસનેપ પણ કર્યું છે . Rekha Ramchandani -
-
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (2)