કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહોબત્ત કા શરબત
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહોબત્ત કા શરબત રેસીપી મુખ્ય ફોટો

મહોબત્ત કા શરબત

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#mr
#cookpadindia
#foodforlife1527
દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં વિટામિન સી સિવાયના બધા જ પોષકતત્વો હોય છે. દૂધને ફ્લેવરફુલ બનાવવાથી જેને ના ભાવે એ પણ દૂધ પીતા થઇ જાય છે. પ્રેમથી પીરસેલા આ શરબતને મહોબત્ત કા શરબત નામથી નવાજવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧/૨ લિટરદૂધ
  2. ૧/૨ કપરૂહઅફ્સા
  3. ૨ સ્કૂપવેનિલા આઇસક્રીમ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ કપતરબૂચના ટુકડા
  6. ૧/૨ કપઆઇસ ક્યુબ્સ
  7. રોઝ અને પેટલ્સ ગાર્નીશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોટા મિક્સર જારમાં દૂધ, ખાંડ, રુહઅફ્સા, વેનિલા આઇસક્રીમ લઇ ૨-૪ સેકન્ડ માટે મિક્સરમાં બ્લેન્ડ કરો.

    મહોબત્ત કા શરબત રેસીપી સ્ટેપ1ફોટો
    મહોબત્ત કા શરબત રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શરબતમાં તરબૂચના ટુકડા મિક્સ કરી સર્વીંગ ગ્લાસમાં રેડો. આઇસક્યુબ ઉમેરી રોઝ પેટલ્સ અને તરબૂચથી ગાર્નીશ કરી ચીલ્ડ શરબત સર્વ કરો.

    મહોબત્ત કા શરબત રેસીપી સ્ટેપ2ફોટો
    મહોબત્ત કા શરબત રેસીપી સ્ટેપ2ફોટો
    મહોબત્ત કા શરબત રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર October 03, 2021 12:41
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
October 06, 2021 18:04
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  2. એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
  3. બટરફ્લાય પી ટી લાટે.(Butterfly pea Tea Latte)
  4. ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  5. વેજ કીમા મસાલા (Veg Kima Masala Recipe In Gujarati)
  1. કેફે કેપેચિનો કૉફી (Cafe Cappuccino Coffee Recipe In Gujarati)
  2. કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
  3. કોલ્ડ કોફી
  4. દાલગોના કૉફી (Dalgona Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15573296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close