દાલગોના કૉફી (Dalgona Coffee Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

#CD

દાલગોના કૉફી (Dalgona Coffee Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 ચમચીઇન્સ્ટન્ટ કૉફી
  2. 3 ચમચીખાંડ
  3. 3 ચમચીગરમ પાણી
  4. 1/2 કપદૂધ
  5. આઈસ ક્યૂબ
  6. 2 ચમચી ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કૉફી, ખાંડ અને ગરમ પાણી મિક્સ કરી બીટ કરો 5 મિનિટ હવે સર્વ કરવાના ગ્લાસ મા પેલા આઈસ ક્યૂબ નાંખી દૂધ નાંખો તેનાં પર બીટ કરેલી કૉફી 2 ચમચી મૂકો ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ડલગોના કૉફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes