રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ગરમ કરી તેમાં ખાંડ નાંખી ઉભરો આવે પછી 5-7 મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય પછી થોડી વાર ફ્રીઝ માં મૂકી દો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં 1/2 ચમચી કોફી, આઇસ ક્યુબ નાંખી ફ્રીઝ મુકેલ દૂધ વાળું મિશ્રણ નાંખી બોસ ફેરવી દો.આ ઠંડુ ખુબ જ સરસ લાગે છે.
- 3
હવે સર્વિગ ગ્લાસ માં ચોકલ્ટ સીરપ થી ગાર્નીસ કરી બ્લેન્ડ કરેલી કોફી એડ કરી દો.પછી તેની ઉપર પણ થોડું ચોકલ્ટ સીરપ એડ કરી સર્વ કરી દો. તો રેડી છે કોલ્ડ કોફી..
- 4
Similar Recipes
-
-
-
-
કોલ્ડ કોફી
#RB5#WEEK5આજે મે કોફી થોડી અલગ રીતે કરી છે તમે પણ બનાવજો શેકર માં સરસ બનશે charmi jobanputra -
ઈન્સ્ટન્ટ કોલ્ડ કોફી
#ઇબુક#Day 11હમણાં ગરમી માં ટાઢક આપે એવી, અને નાના મોટા સૌને ભાવે એવી ઈન્સ્ટન્ટ કોલ્ડ કોફી🥤 Sachi Sanket Naik -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDમારા સન ની ફેવરિટ છે કેપેચીનો કોફી Nisha Patel -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8#DalGonaCoffeeઆજે મે જે કોફી બનાવી છે તે બહારના કેફે જેવી જ બની છે.તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
#WD હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.. કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
-
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#mr#Cookpadindia#Cookpadgujaratiકોફી બધા ને ભાવતી હોય છે. મને કોફી થોડી વધારે સ્ટ્રોંગ ગમે. ઠંડી ગરમ કોઈ પણ ફોર્મ માં કોફી તથા કોફીની વાનગી મને ભાવે. Neelam Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15573510
ટિપ્પણીઓ (10)