કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

#LO
રાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું

#LO
રાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ - મિનિટ
૩ વ્યકિત
  • ૧ વાટકીરાંધેલો ભાત
  • ૧ કપઘઉંનો ઝીણો લોટ
  • ૧/૨ કપઘઉંનો કરકરો લોટ
  • ૧/૩ કપરવો
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચો - તેલ
  • ૧- લીંબુનો રસ
  • ૨ ચમચી- દળેલી ખાંડ
  • થોડાલીલા ધાણા ઝીણા સમારેલા
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ પાણી
  • ➡️વઘાર માટે સામગ્રી:-
  • ૨ ચમચા - તલ
  • ૧ ચમચી રાઈ
  • ૨-૩ ચમચી- તેલ
  • થોડામીઠી લીમડી ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ - મિનિટ
  1. 1

    ત્રણેય લોટ મિક્સ કરી ઉપરની બધી સામગ્રી ઉમેરી જોઈતા પ્રમાણમાં પાણી લઈ કઠણ લોટ બાંધી દેવો

    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી તેના રોલ બનાવી ઢોકળાના કુકરમાં ધીમા તાપે ગેસ ઉપર મૂકી 30 મિનિટ વરાળથી બાફી લેવા.

    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી રોલ નાં નાના નાના પીસ કટ કરી લેવા.

    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં ૨-૩ ચમચી તેલ લઇ ગેસ ઉપર મધ્યમ તાપે મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ મીઠી લીમડી ના પાન ઉમેરી વઘાર કરી તેમાં કટ કરેલા મુઠીયા ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ૨-૩ મિનિટ સુધી સિઝાવા દેઈ ગેસ બંધ કરી દેવો.

    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી લેફ્ટ ઓવર રાઈસ મુઠીયા.

    ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર October 06, 2021 06:11
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ketki Dave
Ketki Dave @ketki_10
October 06, 2021 09:58
Arrrrrrrrre WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિલ્ક કેક (અલવર કા માવા)
  2. રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. રવા અને ઓટ્સ ના ઢોકળા (Rava Oats Dhokla Recipe In Gujarati)
  4. દલિયા રાજમા કટલેટ્સ (Daliya rajma cutlets recipe in Gujarati)
  5. ગુલકંદ ખીર (Gulkand Kheer recipe in Gujarati)
  1. લેફ્ટ ઓવર મુગ દાલ ખીચડી તડકા (Left Over Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)
  2. ફરાળી વઘારેલી ઈડલી
  3. રાઈસ ના મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
  4. વઘારેલો રાઈસ (Vagharelo Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582883
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close