રાંધવાની સૂચનાઓ
- 1
બનાવેલી ફરાળી ઇડલી ના ટુકડા કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં તલનો વઘાર કરી તેમાં ફરાળી ઈડલી ના ટુકડા એડ કરો.પછી તેને ધીમા તાપે ચારથી પાંચ મિનિટ હલાવો. પછી તેમાં લાલ મરચું પાઉડર નાખી હલાવી ગેસ બંધ કરો.
- 2
રેડી છે ફરાળી વઘારેલી ઈડલી. તેની સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#MRCઆગલા દિવસ ની વધેલી ઈડલી ને બીજે દિવસે વઘારીને ખાવાની બહુ મજા આવે છે.નાસ્તા નો નાસ્તો અને પેટ પણ ભરાઈ જાય.. Sangita Vyas -
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
#ચોખા/ભાત#મોમ આ વઘેલી ઈડલીને સવારે કટકા કરી અને તેને વધારવામાં આવે છે. જે અમે લંચબોક્સમાં પણ લઈ શકે છે. અને સવારે ઘરેથી નાસ્તા માં પણ કરતા હોય છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી (Leftover Idli Masala Idli Recipe In Gujarati)
#LO મસાલા ઈડલી વીથ લેફ્ટ ઓવર ઈડલી#post2 Nehal Bhatt -
-
વઘારેલી ઈડલી
#તીખીજોતાં જ થાય ને કે કેવી તીખી તમતમતી હશે મોંમા પાણી આવી ગયુ ને???વઘારેલી ઈડલી મારા ઘરે બધા ને બહુ ભાવે એટલે જ્યારે પણ ઉડલી બનાવુ ત્યારે વધારે જ બનાવું કે બીજે દિવસે સવારે ચા સાથે વઘારેલી ઇડલી ખવાય.. Sachi Sanket Naik -
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai -
-
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ગઈકાલે ડીનર માં ઈડલી નો program કર્યો હતો..એટલે ૧ થાળી જેટલી ઈડલી વધારે જ બનાવું જેથી બીજે દિવસે એના કટકા કરી,વઘારી ને નાસ્તા માં ખાઈ શકાય.. Sangita Vyas -
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
વઘારેલી ઈડલી (Vaghareli Idali recipe in Gujarati) (Jain)
#Idali#SouthIndian#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટવઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે.. Sangita Vyas -
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in Gujarati)
#vaghareli idli#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
ટ્રાય કલર ઈડલી ફ્રાય (Tri Color Idli Fried Recipe In Gujarati)
#FFC6#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582934
ટિપ્પણીઓ