લેફ્ટ ઓવર મુગ દાલ ખીચડી તડકા (Left Over Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)

Shital Jataniya @shital10
લેફ્ટ ઓવર મુગ દાલ ખીચડી તડકા (Left Over Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું સમારી લેવું ને તેલ ગરમ થાય એટલે મેથી દાણા નાખી સેજ થવા દેવા પછી તેમાં સૂકું લાલ મરચું નાખી રાઈ જીરૂં નો વઘાર કરવો.
- 2
પછી તેમાં સમારેલો લીલો મસાલો નાખી સાંતડવા દેવુ ને પછી તેમાં ખીચડી નાંખી બધા મસાલા કરી હલાવી ને મસાલા સરસ મિક્ષ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવી ને પછી તેમાં માથે ધાણા ભાજી છાંટવી.
- 3
હવે તેને એક પ્લેટ માં કાઢી માથે ધાણા ભાજી થી ગાર્નિશ કરી દહીં સાથે સર્વ કરવી.
આ રિતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ મસ્ત લાગેછે ને ઠંડી એમજ ખાઈ તો ગેસ એસીડીટી વગેરે નો પ્રોબ્લેમ થાય છે આમ ગરમ ખાવાથી કોઇ નુકસાન પણ ના થાય ને બધાને ભાવે પણ ખરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેફ્ટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#LO ઠંડી ખીચડી ના થેપલા Hetal Siddhpura -
-
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
-
લેફ્ટ ઓવર ખીચડી ના ક્રિસ્પી વડા (Left Over Khichdi Crispy Vada Recipe In Gujarati)
#FFC8 Jayshree Chotalia -
-
-
લેફ્ટ ઓવર ખીચડી નાં મૂઠિયાં (Left Over Khichdi Muthia Recipe In Guajarati)
#FFC8#cookpadgujarati #leftoverrecipes Khyati Trivedi -
-
-
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#leftover#Khichdi#pakoda Keshma Raichura -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
-
લેફ્ટ ઓવર ખીચડી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ... Sushma vyas -
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું Ami Desai -
-
લેફટ ઓવર ખીચડી વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
લેફ્ટ ઓવર રવા ઈડલી (Left Over Rava Idli Recipe In Gujarati)
#EB#Week1#MA જ્યારે અચાનક કોઈ મહેમાન આવે કે બાળકો ને લંચ બોકસ માં આપવી હોઈ ત્યારે ફટાફટ બનાવી ને આપી શકાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
-
લેફ્ટ ઓવર દાલ પરાઠા (Left Over Dal Paratha Recipe In Gujarati)
ઘણીવાર કોઈ વસ્તુ વધી જાય તો તેનો ઉપયોગ ક્યા કરવો એ લગભગ દરેક સ્ત્રી ને આવડે જ.. પાછું એવું કંઈક નવું બનાવી પીરસે કે કોઈને ખબર જ ન પડે. આ પણ એક કળા જ છે.આજે મેં પણ લેફ્ટ ઓવર પંજાબી દાળ કે જે થીક હોય તેનો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે. દાળનાં પરાઠા??? કહીએ તો પણ માનવામાં ન આવે અને ટેસ્ટી હોવાથી બધા ખવાઈ પણ જાય😅😆 Dr. Pushpa Dixit -
લેફ્ટ ઓવર ખીચડીના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#cookpadઆમ તો વધેલી ખીચડી ને વઘારીને કે પરોઠા અથવા પકોડા બનાવીને ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આજે મેં તેમાં ડુંગળી કેપ્સિકમ મરચા લસણ ટામેટું અને કોથમીર હળદર અને મીઠું ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરી અપમ બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બન્યા છે. બ્રેકફાસ્ટ કે ડીનર મા લઈ શકાય છે. Ankita Tank Parmar -
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15582938
ટિપ્પણીઓ (7)