કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

વધુ વાંચો

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

#CB1
#week1
છપ્પનભોગ ચેલેન્જ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minutes
4 persons
  • 1 વાટકીચોખા
  • 1/2 વાટકીતુવેર દાળ
  • 1મીડીયમ સાઈઝ નું બટાકું
  • 1મીડીયમ સાઈઝ નું તુરીયું
  • 1મીડીયમ સાઈઝ નું ગાજર
  • 1/2 વાટકીસમારેલી કોબીજ
  • 1/2 વાટકીતુવેર ના દાણા
  • 4 નંગલીલા મરચાં
  • 1ઈંચ આદુ નો ટુકડો
  • 8-10મીઠા લીમડાનાં પાન
  • 2 નંગઇલાયચી
  • 4 નંગલવિંગ
  • 5 નંગમરી
  • 1 ટુકડોતજ
  • 1 નંગસૂકા લાલ મરચાં
  • 1 નંગતમાલપત્ર
  • 4 ચમચીઘી
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 ટી સ્પૂનજીરુ
  • 1/4 ટી સ્પૂનહીંગ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને બરાબર ધોઈને 1/2કલાક પલાળી રાખો. અને શાકભાજી ને સમારી લેવા.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં બધા ખડા મસાલા, રાઇ, જીરુ, લીલા મરચાં, આદુ, લીમડો અને હીંગ નો વઘાર કરવો. પછી તેમાં બટાકા,ગલકા,ગાજર, કોબીજ અને તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી બરોબર મિક્સ કરી લેવું.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ ઉમેરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં દાળ અને ચોખા ઉમેરી 1 મિનિટ સાંતળો.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં 3 વાટકી પાણી અને મીઠું ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે કુકર બંધ કરી 3 સીટી વગાડવી.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર ઠંડુ પડે પછી ગરમા ગરમ ખીચડી ને દહીં, પાપડી અને સલાડ સાથે પીરસવી.

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર October 21, 2021 08:50

ટિપ્પણીઓ (23)

Amita Desai
Amita Desai @cook_24422967
October 24, 2021 15:27
Wow tasty 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુજી નો શીરો
  2. ડ્રાયફુટ સીતાફળ ની બાસુંદી (Dryfruit Sitafal Basundi Recipe In Gujarati)
  3. દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
  4. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  5. રોટલી કોફી બાર (Rotli Coffee Bar Recipe In Gujarati)
  1. કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
  2. વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  3. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  4. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15630013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close