ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#Linima
ફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો.
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linima
ફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગેસ પર ઉકળવા મૂકવું
- 2
દૂધ ઉકળવા માંડે એટલે ખાંડ ઉમેરી દેવી. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
2 ચમચી ઠંડાં દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. દૂધ ઉકળી જાય એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ અને કેસર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
દૂધ થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડું પડવા દો.
- 5
ઠંડું પડે એટલે તેમાં સમારેલું કેળું, સફરજનના ટુકડાં, દ્રાક્ષ અને દાડમ ના દાણા ઉમેરી મિક્સ કરી લો. ફળ દૂધ ઠંડું પડે પછી જ ઉમેરવા.
- 6
ફ્રુટ સલાડ ઠંડું કરી સર્વ કરો. તમે તેને ફ્રીઝ માં મૂકી ચિલ્ડ પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મા આપણી શિક્ષક પણ છે અને મિત્ર પણ છે. આપણું ઘડતર કરવામાં આપણા મમ્મી નો બહુ મોટો ફાળો હોય છે.મિત્ર ની જેમ આપણને સપોર્ટ પણ કરે છે.મારા મમ્મી ફ્રુટ સલાડ બહુ જ ટેસ્ટી બનાવતા. Bhavini Kotak -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#makeitfruity#TCફ્રુટ સલાડ એક એવી સ્વીટ ડિશ છે જે તમે ક્યારેય બનાવી શકો અને કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Its my all time favorite recipe in dessert that too in summers.. Heaven on earth.. Yum😋@Jayshree171158 inspired me for this recipeઅમારા ઘરે ફ્રુટ કસ્ટર્ડ ઓછુ બને જેનું મુખ્ય કારણ એ કે દૂધમાં અમુક ખાટા ફ્રુટ્સ - જેવા કે દ્રાક્ષ, સફરજન કે કેરી નાખવાથી એ વિરૂદ્ધ આહાર કહેવાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. Dr. Pushpa Dixit -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJRકોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી. Mudra Smeet Mankad -
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
-
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ