કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

#CB1
#cookpadindia
#cookpadgujarati
#breakfast

#CB1
#cookpadindia
#cookpadgujarati
#breakfast

વધુ વાંચો

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

#CB1
#cookpadindia
#cookpadgujarati
#breakfast

#CB1
#cookpadindia
#cookpadgujarati
#breakfast

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  • 2 કપચોખા ના પૌવા
  • 1બટાકુ મીડીયમ કાપેલું
  • 1ડુંગળી જીણી સમારેલી
  • ૧નાનું ગાજર ઝીણું સમારેલું
  • ૧નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 2લીલા મરચા ઝીણા સમારેલા
  • 1ઈંચ આદુનો ટુકડો ખમણેલું
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ નાની ચમચીખાંડ
  • ૧લીંબુનો રસ
  • સર્વ કરવા માટે
  • શીંગદાણા તળેલા
  • ઝીણી સેવ
  • કોથમીર બારીક સમારેલ
  • બીટ જુલિયસ કરેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી સારી રીતે ધોઈ છાલ ઉતારી અને ઝીણા સમારી લો તેમજ પૌઆને પલાળી લો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કૂકરમાં બે ચમચી તેલ મૂકી ઝીણી વરિયાળીથી વઘાર કરી ડુંગળી ત્યારબાદ બટાકા ગાજર કેપ્સીકમ એમ બધા શાકભાજી અને મસાલા ઉમેરી કુકર બંધ કરી એક સીટી વગાડી લો તેથી શાક જલ્દી ચડી જશે તમે ચાહો તો કડાઈમાં પણ ઉપર ઢાંકણ ઢાંકી શાકને ચઢાવી શકો છો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર ખોલી તેમાં પલાળેલા પૌવા ઉમેરી બધા મસાલા કરી કૂકરના ઢાંકણ બંધ કરી બે મિનિટ માટે ગેસ ચાલુ રાખો ત્યારબાદ ગેસ બંધ કરી પાંચ મિનિટ માટે સિસવા દો પૌવા સરસ ખીલેલા બનશે ઉપરથી તળેલા શીંગદાણા ઝીણી સેવ બારીક સમારેલી કોથમીર તેમજ બીટ ના જુલીયન ઉપર ઉમેરી સર્વ કરો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર October 24, 2021 16:53
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
October 25, 2021 02:36
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
  2. ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
  3. બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
  4. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  5. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  1. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  2. બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15641086
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close