વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને પાણી નાખી બાફી ને ચારણી માં કાઢી લો. એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ને ડુંગળી ને ટામેટાં સાંતળી લો.
- 2
પછી તેમાં બધો મસાલો અને રાંધેલા ભાત નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો. ગરમા ગરમ વઘારેલા ભાત સર્વ કરો.સાથે છાસ પણ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15654871










ટિપ્પણીઓ (7)