વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ડુંગળી અને મરચા સુધારી લો બટર મેંદો ચીલી ફ્લેક્સ દેખા મીઠું દૂધ બધું રેડી રાખો હવે એક કડાઈમાં બટર નાંખી ગરમ કરો
- 2
તેમાં હવે ડુંગળી કોબી અને મરચાં નાખો બે મિનિટ માટે સાંતળો તેમાં થોડું મીઠું ઉમેરવું આ શાકભાજી તૈયાર રાખવા બીજી કડાઈમાં નાખવો પછી તેમાં એક ચમચી મેંદો ઉમેરવો એક-બે મિનિટ માટે સાંતળો પછી તેમાં દૂધ ઉમેરવું
- 3
દૂધ બરાબર ઉપડી જાય ત્યારે આપણે તૈયાર કરેલું શાકભાજી તેમાં નાખી દેવું પછી બાફેલા પાસ્તા ઉમેરવા જો વધારે ઘટ્ટ જોતો હોય તો તેમાં વધારે મેંદો અથવા દૂધ ઉમેરવું તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15654936













ટિપ્પણીઓ