કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar

ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧૦-૧૫
  • ૨મોટા પેકેટ ઓરિઓ બિસ્કીટ
  • ૧ કપકાજુ
  • ૧/૩વ્હીપક્રીમ
  • ૧/૪ કપસ્પ્રીન્કલ્સ
  • ૧ કપચોકલેટ સોસ
  • જરૂર પ્રમાણે દૂધ
  • ૧/૩ કપદળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ગ્રાઇન્ડર મા ઓરિઓ બિસ્કીટ ને ગ્રાઇન્ડ કરીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેની અંદર જરૂર પ્રમાણે દૂધ ઉમેરી ને લોટ બાંધી ને ૧૦ મિનિટ સુધી રેસ્ટ આપો.

    ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કાજુ ને ક્રશ કરી લો અને તેની અંદર વ્હીપ ક્રીમ અને દળેલી ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

    ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઓરિઓ નો લોટ બાંધેલો છે તેમાંથી નાના નાના લુવા કરીને તેની અંદર કાજુ નું સ્ટફિંગ ભરી ને તેના લુવા કરીને ચોકલેટ સોસ ની અંદર ડીપ કરીને તેની ઉપર સ્પ્રીકંલ્સથી ગાર્નિશ કરીને ફ્રીઝ કરીને સર્વ કરો, તૈયાર છે ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ.

    ઓરિઓ સ્વીસ કાજુ ચોકલેટ બોલ્સ (Oreo Swiss Kaju Chocolate Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jeny Shah
Jeny Shah @26_Cooking
પર November 11, 2021 18:16
Bhavnagar
My hobby is cooking,I love Dessert 🍩
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
November 13, 2021 14:52
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓરિઓ કાજુ ચોકલેટ બોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  2. રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
  3. ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
  4. તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
  5. રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
  1. સ્વીટ એન્ડ સોર જ્યુસ (Sweet Sour Juice Recipe In Gujarati)
  2. ચકરી (Chakri Recipe In Gujarati)
  3. મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
  4. કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15660071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close