કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ગુજરાતી થાળી માં સાઈડ ડીશ નું ધણુ મહત્વ છે.મે અહીંયા કાચા પોપૈયા નો સંભારો બનાવ્યો છે.
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી થાળી માં સાઈડ ડીશ નું ધણુ મહત્વ છે.મે અહીંયા કાચા પોપૈયા નો સંભારો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પોપૈયાને ધોઈ છાલ ઉતારી સમારી લો.મરચા પણ ધોઈ ને બી કાઢી સમારી લો.
- 2
એક પેન માં તેલ નો વધાર મૂકી રાઈ મેથી અને હિંગ થી વધાર કરી બન્ને નાં ટુકડા ઉમેરી દો.થોડું પાણી છાંટો.થોડી વાર ચડવા દહીં ને હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી લો.
- 3
એંસી ટકા જેટલા ચડી જાય એટલે ઉતારી બાઉલ માં કાઢી ને જમવા માં સર્વ કરો.આ સંભારો સરળતા થી બની જાય છે.અને સરસ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
સંભારો એ ગુજરાતી થાળી માં બનાવતી સાઈડ ડીશ છે.જેનાથી જમવાનો સ્વાદ બેવડાઈ જાય છે. Varsha Dave -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#RC1#week1 આજે મૈ પીળી વાનગી ચેલેન્જ માં કાચા પપૈયા નો સંભારો બનાવીયો છે જે ખુબ જ ટેસ્ટી લાગે છૅ Suchita Kamdar -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
કોબી કાચા ટામેટાં નો સંભારો (Kobi Raw Tomato Sambharo Recipe In Gujarati)
કોબી સાથે કાચા ટામેટાં ખાટા હોવાથી તેનો સંભારો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.સાથે મરચા સ્વાદ માં વધારો કરે છે.સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Varsha Dave -
-
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#સાઈડ#સંભારો૩ થી ૪ કિલો પપૈયું ખમણવા માં થોડી વાર લાગે અને હાથ પણ દુખી જાય તો ઓછી મહેનતથી સ્લાઈસર ની મદદથી કરી શકો સંભારા ટાઈપ Shyama Mohit Pandya -
ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati)
#LSR લગ્ન પ્રસંગ નાં ગુજરાતી જમણવાર માં આ સંભારો તો હોય જ અને ગુજરાતી ઘરો માં પણ સીઝન હોય ત્યારે આ સંભારો સાઈડ ડીશ તરીકે અવશ્ય બનતો હોય છે...કુમળા મોળા મરચાં અને ટિંડોરા નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...જરૂર ટ્રાય કરજો. Sudha Banjara Vasani -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબજ ઉપયોગી ફળ છે . Kajal Sodha -
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
પપૈયા નો સંભારો(papaya sabharo recipe in Gujarati)
સલાડ સંભારો વગર જમવા માટે થાળી અધુરી રહી જાય છે તો ચાલો આપણે બનાવી પપૈયા નો સંભારો, મને તો ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે ખુબ જ ભાવતું ભોજન છે Hemisha Nathvani Vithlani -
-
-
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
કાચા પપૈયા ના પરોઠા(Raw Papaya Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papayaકાચા પપૈયામાંથી આપણે જનરલી સંભારો અને કાચું સલાટ બનાવતા હોય છે પણ તે માં થી અનેક વિધ વાનગી બનાવી શકાય છે કાચા પપૈયા માંથી આપણા શરીરને માટે ખુબ ઉપયોગી તત્વ મળી રહે છે..... મેદ ઘટાડવા માટે પણ ફાયદાકારક છે Sonal Karia -
કેપ્સીકમ નો સંભારો (Capsicum Sambharo Recipe In Gujarati)
આપણા જમણ માં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડિશ નું મહત્વ એટલું જ છે. સંભારો,સલાડ, અથાણાં વિના કંઈક અધુરૂં લાગે જમવાનું સાચું ને... તો આજે મેં ઝટપટ તૈયાર થતો કેપ્સીકમ નો સંભારો બનાવ્યો છે. Rinkal Tanna -
કાચા પપૈયા નો લોટ વાળો સંભારો (Raw Papaya Besan Sambharo Recipe In Gujarati)😊😊
#GA4#Week23આ સંભારો ગાંઠીયા હોય કે કોઈ નાસ્તા હોય અથવા તો જમવામાં દરેક સાથે સારો લાગતો હોય છે Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686587
ટિપ્પણીઓ (9)