વાનવા (Vanva Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
#DFT
#Diwali2021
#FestivalTime
#CookpadGujrati
#CookpadIndia ફાફડા (વાનવા)
વાનવા (Vanva Recipe In Gujarati)
#DFT
#Diwali2021
#FestivalTime
#CookpadGujrati
#CookpadIndia ફાફડા (વાનવા)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટને ચાળી લો. ત્યારબાદ તેમાં મેંદા નો લોટ ઉમેરી દો અને બાકી ના બધા મસાલા મરી પાઉડર, હળદર, મીઠું, અજમો, હિંગ અને તેલ નું મોણ આપી મિક્સ કરી લો.
- 2
હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો અને ઢાંકી ને 20 મિનિટ મૂકી દો.
- 3
20 મિનિટ પછી લોટ ને મસળી તેના એક સરખા લુવા બનાવી લો અને એકદમ પતલા ફાફડા વણી લો. અને ગરમ તેલ માં તળી લો.
- 4
તો ત્યાર છે ચણા ના લોટના વાનવા....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670876






ટિપ્પણીઓ