રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#DFT
#Diwali special

રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)

#DFT
#Diwali special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલીલા ટોપરાનું છીણ
  2. 1 કપખાંડ (જરૂર પ્રમાણે ઓછીવત્તી કરવી)
  3. 1 કપમલાઈ
  4. 1 કપફ્રેશ ગુલાબની પાંદડી ક્રશ કરેલી
  5. ૨ ચમચીઘી
  6. ૧/૨ કપમાવો
  7. ચપટીલાલ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં ટોપરાનું છીણ,ખાંડ અને મલાઈ મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો

  2. 2

    ત્યારબાદ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ક્રશ કરેલી ગુલાબની પાંદડીઓ, ઘી, ફૂડ કલર વધુ સારી રીતે મિક્સ કરો

  3. 3

    થોડું ઘટ્ટ થાય અને લચકા જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર આવવા દો

  4. 4

    પછી તેમાંથી નાના લાડુ વાળી ટોપરા ના છીણ થી કોટિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes