કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ઘી લઇ કલર બદલે ત્યાં સુધી બરાબર ફીણી લો.હવે તેમાં ખાંડ ઉમેરી 5-7 મિનિટ ફીણી લો.
- 2
હવે તેમાં મેંદો અને કાજુ નો પાઉડર, ઇલાયચી પાઉડર ઉમેરી લોટ બાંધી લો.
- 3
હવે બેકિંગ ટે્ માં નાના ગોળા વાળી નાન ખટાઇ નો શેપ આપી ઉપર બદામ ની કતરણ મુકી દો.
- 4
પિ્હીેડ ઓવન માં 180ડી્ગી્ પર 15 મિનિટ બેક કરી લો.ઠંડી પડે એટલે જાર માં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15673572










ટિપ્પણીઓ (7)